ETV Bharat / bharat

Top News : drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Vitamin D benefits

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

top news:drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Feb 13, 2022, 6:06 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' (Statue Of Equality) સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ (Unveil golden deity of Ramanujacharya) કરશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

આજે શનિવારે NCB અને ભારતીય (drugs seized from Arabian Sea) નેવીએ અરબી સમુદ્રમાંથી 800 કિલોનુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 2000 કરોડથી પણ વધુ છે.Click Here

2) karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ જરૂરી, નહિ તો કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (karnataka Hijab Controversy) વચ્ચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ (Hijab controversy continues in Karnataka) કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન (PIL in SC) આપવા અને રાષ્ટ્રીય અખંડિતતા માટે નોંધાયેલ શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડનો (uniform dress code)અમલ કરવા વિનંતી કરવામાં આવી છે.Click Here

3) Rahul Bajaj Passes Away : વરિષ્ઠ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજે શનિવારે 83 વર્ષની ઉમરે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી, તેમને 2001માં સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.Click Here

4) Hijab Row in Surat : હિજાબ રેલી રદ થઈ હોવા છતાં રેલી કાઢવા માટે આવેલી 6 મુસ્લિમ મહિલાઓની કરાઇ અટકાયત

સુરતમાં હિજાબ રેલી રદ કરવામાં આવી હતી. તેમ છતાં અમુક મહિલા રેલી કાઢવા આવતાં તેમની (Hijab Row in Surat) અટકાયત કરવામાં આવી હતી.Click Here

  • સુખીભવ:

1) Vitamin D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ...

વિટામિન D,(Vitamin D) "સનશાઇન" વિટામિન તરીકે ઓળખાય છે. વિટામિન D (Vitamin D benefits) મજબૂત હાડકા, દાંત અને સ્નાયુઓ સાથે માનસિક રીતે મજબૂત રહેવામાં પણ મદદ કરે છે. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે, જો કોઇ પણ વ્યકિતમાં વિટામિન Dની ખામી હશે તો, તેનામાં Covid 19ની રસીની (Covid 19 Vaccine In india) અસરકારકતા ઘટી શકે છે અને તેવા વ્યકિતઓમાં સંક્રમણનો ખતરો રહે છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.