ETV Bharat / bharat

Top News: Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Feb 12, 2022, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) કેન્દ્રીય બજેટ પર આજે આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પ્રેસને કરશે સંબોધન

કેન્દ્રીય બજેટ પર આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા અને પ્રવકતા યમલ વ્યાસ આજે સવારે 11 વાગ્યે પ્રેસને સંબોધન કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ

સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓ સુધી હિજાબ વિવાદ આવી પહોંચ્યો છે. તેઓએ શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગ (Hijab Row in Surat) સાથે ઉન વિસ્તારમાં મૌન રેલી (Surat Muslim women protest) યોજી હતી. Click Here

2) 2008 Bomb Blast Case Hearing : સજાના ફરમાનની કાર્યવાહી આગળ વધી, 14 ફેબ્રુઆરી યોજાશે વધુ સુનાવણી

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતે તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળ્યો હતો. આગામી સુનાવણી (2008 Bomb Blast Case Hearing) 14 ફેબ્રુઆરીએ યોજાશે.Click Here

3) BSF Search Opration in Haraminala : BSF દ્વારા હરામીનાળા પાસેથી 11 બોટ સહિત 3 પાકિસ્તાની માછીમારોને પકડી પાડવામાં આવ્યા

કચ્છમાં 11 બોટ સહિત 3 પાકિસ્તાની માછીમાર ઝડપાયાં છે. બીએસએફ મેગા ઓપરેશનની કાર્યવાહીની વિગતો (BSF Search Opration in Haraminala) જાણવા ક્લિક કરો.Click Here

4) Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, તે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ (Supreme Court protects Citizens Constitutional Rights) કરશે અને કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશને પડકારતી અરજીઓ પર વિચાર કરશે કે, વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ધાર્મિક વસ્ત્રો (Hijab Controversy) પહેરવા જોઈએ કે નહીં.Click Here

  • સુખીભવ:

1) વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જાણો કેમ...

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, (parenting tips) વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના વર્તન અને માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરે છે. પરંતુ માતા-પિતાનું વધુ પડતું રક્ષણ પણ બાળકોના વર્તન વિકાસને (kids mental health)અસર કરી શકે છે.Click Here

  • સિતારા

1) HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો!

સોમવારે કોર્ટમાં હિજાબ મુદ્દે (hijab bollywood actress )સુનાવણી થવાની છે. તે દરમિયાન, બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેમણે ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો હતો. જેમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અને ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સહિત અનેક દિગ્ગજ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.