ETV Bharat / bharat

Top News : આજે 'નેશનલ સ્ટાર્ટ-અપ ડે' ની ઉજવણી કરવામાં આવશે, વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - January 16 'National Start-up Day

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

top news : VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 16, 2022, 6:08 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

1) National Start up Day: આજે 16 જાન્યુઆરીને 'નેશનલ સ્ટાર્ટ-અપ ડે' તરીકે ઉજવાશે

સ્ટાર્ટ-અપની સંસ્કૃતિ દેશના છેવાડાના ભાગો સુધી પહોંચે તે માટે આજે 16 જાન્યુઆરીને 'નેશનલ સ્ટાર્ટ-અપ ડે' (January 16 'National Start-up Day)તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દાયકામાં, સરકાર દ્વારા ઈનોવેશન, આંત્રપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેમાં 3 મુખ્ય પાસાઓ છે - પ્રથમ: ઉદ્યોગસાહસિકતા(Entrepreneurship)- અમલદારશાહી સિલોસથી મુક્ત થવું, બીજું: ઈનોવેશન - સંસ્થાકીય મિકેનિઝમ્સ વિકસાવવા(To develop organizational mechanisms), ત્રીજું: યુવા ઈનોવેટર્સને હેન્ડલ (Handle young innovators)કરવું. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 9,177 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 9,177 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાથી આજે 07 લોકોના મોત થયા છે. Click Here

2)VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી

ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. Click Here

3) Assembly Election 2022: રેલી અને રોડ શૉ પર ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે (Election commission of India) 22 જાન્યુઆરી સુધી મતદાનવાળા રાજ્યોમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મહત્તમ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકાની ક્ષમતા સાથે ઇન્ડોર બેઠકો યોજવાની મંજૂરી આપી છે. Click Here

4)UP Assembly Election 2022 : યુપીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મુખ્યપ્રધાન યોગી ગોરખપુરથી લડશે ચૂંટણી

ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2020ની (UP Assembly Election 2022) પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, યુપીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર (First list of UP candidates announced) કરવામાં આવી છે. Click Here

5) Army Day 2022 : આતંકવાદીઓને આશ્રય આપવાની ટેવથી પાકિસ્તાન લાચાર છેઃ મુકુંદ નરવણે

74માં આર્મી ડે 2022 (Army Day 2022) પર આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief General Manoj Mukund Narwane) જણાવ્યું હતું કે, પાકિસ્તાન (Pakistan is helpless in its habit of harboring terrorists) આતંકવાદીઓને આશ્રય આપવાની પોતાની આદતથી લાચાર છે. Click Here

  • સુખીભવ:

1) Benefits Of Sunlight: શિયાળાની ઋતુમાં શરીર માટે વરદાન છે તડકો, અનેક બીમારીઓનો કરે છે નાશ

મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે. ભારત સહિત અનેક સંસ્કૃતિઓ (Sun in Indian culture)માં સૂર્યને દેવતા કહેવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે સૂર્યનો સૂર્યપ્રકાશ રોગોનો નાશ (Benefits Of Sunlight) કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે. સૂર્યપ્રકાશથી વિટામીન ડી (Vitamin D from The Sun) મળે છે, જે શરીરને અનેક ફાયદા આપે છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.