ETV Bharat / bharat

top news: Uttarayan SOP Gujarat: DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Vehicle Number Process In Gujarat

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

top news: Uttarayan SOP Gujarat: DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 11, 2022, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) Uttarayan SOP Gujarat: DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં

ઉત્તરાયણના તહેવાર (Uttarayan 2022 Gujarat)ને લઇને રાજ્ય સરકાર તરફથી SOP જાહેર (Uttarayan SOP Gujarat)કરવામાં આવી છે. કોરોના સંક્રમણ (Corona In Gujarat)માં થઇ રહેલો વધારો વધુ ગંભીર ન બને તે માટે SOP પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. click here

2) Ind Vs Sa Test Series: આજે સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડીયા

ત્રણ મેચની સિરીઝમાં હાલ બન્ને ટીમો 1-1 થી બરાબર છે, બન્ને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજથી શરુ થનાર છે, દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહેલી ટીમ ભારત સેન્ચુરિયન ખાતેની પ્રથમ મેચમાં 113 રને જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ જોહાનિસબર્ગ ખાતેની બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બન્ને ટીમો એકબીજાને હરાવવા માટે મેદાને ઉતરશે. આ ત્રીજી ટેસ્ટ મેચ જે પણ ટીમ જીતશે તે સીરીઝ પર કબજો મેળવશે.

3) IPL 2022, Ahmedabad Team: હાર્દિક પંડ્યા બની શકે છે અમદાવાદનો કેપ્ટન

પહેલીવાર IPLનો ભાગ બની રહેલી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમ બનાવવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવે છે કે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ નવી ટીમનો કેપ્ટન બની શકે છે.અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને ઈશાન કિશનને સામેલ કરી શકે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે શ્રેયસ અય્યર અમદાવાદનો કેપ્ટન બની શકે છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થયા કોવિડ પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જો કે, તેમને હળવા લક્ષણો હતા. રાજનાથ સિંહે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવા અપીલ કરી છે. Click here

2) Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 50 ટકા ટિકીટ આપશે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Congress General Secretary Priyanka Gandhi Vadra) આગામી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Elections 2022 ) મહિલાઓને 50 ટકા ટિકિટ (50 percent tickets to women in UP elections) આપશે. click here

3) Indecent Comment Against Saina Nehwal: સાઇના પર 'ડબલ મીનિંગ'વાળી કોમેન્ટ કરીને ભરાયો અભિનેતા, મહિલા આયોગ એક્શનમાં

અભિનેતા સિદ્ધાર્થે (siddharth rang de basanti actor) પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Indecent Comment Against Saina Nehwal) પર ડબલ મિનિંગવાળી કોમેન્ટ કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે (National Commission for Women) નોટિસ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેની ધરપકડની માંગ કરી છે. click here

4) Vehicle Number Process In Gujarat: ગુજરાત સરકારની જાહેરાત, હવે જૂના વાહનનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકાશે

રાજ્યમાં હવે જૂના વાહનોના નંબર (Vehicle Number Process In Gujarat) નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઇ શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. click here

  • સુખીભવ:

1) HIV Infection Case Study : હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની ભૂમિકા પર સંશોધનથી HIVની નવી સારવારની આશા

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના સંશોધકો અને તેમના સહયોગીઓએ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસને દબાવવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) ગેસ (HIV Infection Case Study ) દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકાની ઓળખ (Hope of a new treatment for HIV ) કરી છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.