ETV Bharat / bharat

TOP NEWS: ગીરમાં ટ્રેનની અડફેટે સિંહના મોત અંગે આજે સુઓમોટો સુનાવણી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - How to make a life insurance claim

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને બિઝનેસ ન્યુઝ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: ગીરમાં ટ્રેનની અડફેટે સિંહના મોત અંગે આજે સુઓમોટો સુનાવણી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 22, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

ગીરમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહના મોત અંગે આજે સુઓમોટો સુનાવણી

સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો મામલે આજે સુનાવણી. મહત્વનું છે કે ગીર આસપાસ ચાલી રહેલા રેલવે બ્રોડગેજ અને ગેસ લાઇન ઈન્સ્ટોલેશનના કારણે સિંહોની સંખ્યા ઉપર અસર પડતી હોવાને લઇ કોર્ટમાં મેટર ચાલી રહી છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

Gujarat Gram Panchayat election Result 2021: જાણો એક ક્લિક પર, કોણ છે તમારા ગામના નવા સરપંચ......

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલના રોજથી 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં મત ગણતરીની પ્રક્રિયા કરવામાં આવી છે. રાજ્યમાં સરેસાશ 70 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં જાણો એક ક્લિક પર, કોણ છે તમારા ગામના નવા સરપંચ...... Click here

ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે: પેપર લીક મામલે સી.આર પાટીલની પ્રતિક્રિયા

સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ પેપર લીક મામલે પ્રથમ હર્ષ સંઘવી દ્વારા પરીક્ષા રદ (Head Clerk's exam canceled )કરવાની જાહેરાત બાદ હવે સી.આર પાટીલની પ્રતિક્રિયા (C R Patil on Paper Leak) સામે આવી છે, જેમા ચેરમેન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પણ તેમની પણ સંડોવણી સામે આવે તો પગલા ભરવામા આવશે જેવા નિવેદનો કરવામાં આવ્યા હતાં. Click here

Cold Wave In Mount Abu: માઉન્ટ આબુ જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, પડી રહી છે હાડ થીજાવી દે તેવી ઠંડી

સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ભારે ઠંડી (cold in northwest india)નો સામનો કરી રહ્યું છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં જ્યાં તાપમાનનો પારો શૂન્ય (cold in rajasthan)થી નીચે ગયો છે, તો અન્ય રાજ્યોમાં પણ ઠંડા પવનોએ ધ્રુજારી વધારી દીધી છે. જ્યાં ગુજરાતીઓનો સૌથી વધુ ધસારો જોવા મળે છે એ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો (Cold Wave In Mount Abu) ભારે ચમકારો છે. Click here

Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

જીવનમાં ક્યારે અણધારી ઘટના બને છે તેની જાણ હોતી નથી, તેથી જીવન વીમા પોલિસી લેવી હિતાવહ છે. જીવન વીમા પોલિસી (Life Insurance Claim) વીપરીત પરિસ્થિતિઓમાં કામ આવે છે, કારણ કે તમારા ઘરમાં શું છે તે કોઈ જોતું નથી. જીવન વીમામાંથી મળેલી રકમ પણ પરિવારને તમામ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે, પરંતુ જીવન વીમા પોલિસી લેવા કરતાં વધુ મહત્ત્વનું પોલિસીના ક્લેમ (How to make a life insurance claim) વિશે જાણવું જરૂરી છે. વીમા કંપનીઓ ખોટી વિગતોને કારણે ક્લેમ ચૂકવતી નથી. Click here

Effect on the brain after recovery from corona: કોરોનામાંથી સાજા થયા પછી પણ થઈ શકે છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર

માત્ર કોરોના સંક્રમણ જ નહીં, પરંતુ કોરોનામાંથી સાજા થયા બાદ તેની આડઅસરને કારણે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના (Side effects after recovery from corona) કિસ્સાઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી લોકોમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર (Neurological disorders in people after corona)અથવા સમસ્યાઓ જોવા મળી શકે છે. Click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.