ETV Bharat / bharat

TOP NEWS: IPL 2022 રીટેન્શન લાઇવ: ટીમો દ્વારા કોને રિટેન કરવામાં આવશે, કોને રિલીઝ કરવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Vibrant Gujarat Global Summit 2022

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Nov 30, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

IPL 2022 રીટેન્શન લાઇવ: ટીમો દ્વારા કોને રિટેન કરવામાં આવશે, કોને રિલીઝ કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નિર્ધારિત IPL 2022 રીટેન્શન ડેડલાઇન મંગળવાર (30 નવેમ્બર) ના રોજ સમાપ્ત થાય છે. મતલબ કે ખેલાડીઓની યાદીમાં ગણતરીના કલાકો બાકી છે. 8 ટીમો દરેકમાં વધુમાં વધુ 4 ખેલાડીઓ જાળવી શકે છે, જ્યારે આ સિઝનમાં વધુ બે ટીમો વધશે. પ્રશંસકોની અપેક્ષા મુજબ મોટા ખેલાડીઓ રોહિત શર્મા, એમએસ ધોની અને વિરાટ કોહલીને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા જાળવી રાખવામાં આવી શકે છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Parliament winter session 2021: રાજ્યસભામાંથી 12 સાંસદો સસ્પેન્ડ, હોબાળો કરવો ભારે પડ્યો

સંસદના ચોમાસુ સત્ર (parliament monsoon session 2021)માં 11 ઑગષ્ટના ઇન્શ્યોરન્સ બિલ (insurance bill 2021 in parliament) પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં જોરદાર હોબાળો કરવાને મામલે શિયાળુ સત્ર (parliament winter session 2021)માં કાર્યવાહી કરવામાં આવી છે. સંસદમાં હોબાળો કરનારા 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ (MPs suspended from Rajya Sabha) કરી દેવામાં આવ્યા છે. Click here

2 Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ની ( Vibrant Gujarat Global Summit 2022 ) તૈયારીઓ ચાલી રહી છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં યોજાનારી આ ઇવેન્ટમાં ગુજરાતના 10થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો ( Vibrant Gujarat 2022 Startup Ecosystem ) અગ્રણી રોકાણકારો તથા 200 કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા 500 ઔદ્યોગિક અગ્રણીઓ (Startup in india 2021 ) ભાગ લેશે. આ બાબતની જાહેરાત રાજ્યના શ્રમ અને આરોગ્ય સચિવ અંજુ શર્માએ ( Labor and Health Secretary Anju Sharma ) કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ( Vibrant Gujarat 2022 ) નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ તથા સહકારીપ્રધાન અમિત શાહના હસ્તે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં થશે. Click here

3 Fire safety: ગુજરાત હાઇકોર્ટનો આદેશ- બિલ્ડિંગ તોડવી પડે તો તોડી પાડો, પણ કાર્યવાહી કરો

ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટી (gujarat high court fire safety) મુદ્દેની સુનાવણીમાં કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે ફાયર સેફ્ટી (Fire safety in gujarat) મુદ્દે રાજ્ય સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે એક અઠવાડિયામાં નક્કર પગલાં (action in gujarat against fire safety issue) લેવામાં આવે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, જો જરૂર લાગે તો ઇમારતોનું ડિમોલિશન (demolition of buildings in gujarat) પણ કરી દેવું, પરંતુ ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી કરવી. Click here

  • Bollywood

અજય દેવગણે બદલ્યુ 'મેડે' ફિલ્મનું નામ , ફોટો શેર કરીને બતાવ્યું ફિલ્મનું New Title

ફિલ્મ 'મેડે' હવે રનવે 34 બની ગઈ છે, આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે, જે મારા માટે ખાસ છે, રન વે ઈદના તહેવાર પર 29 એપ્રિલ 2022 એ રીલીઝ કરાશે, જેવુ કહેવામાં આવ્યું હતું. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.