ETV Bharat / bharat

TOP NEWS: મોદી 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની કરશે શરૂઆત, આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. આ પ્રકારના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: મોદી 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની કરશે શરૂઆત, આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. આ પ્રકારના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: મોદી 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની કરશે શરૂઆત, આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. આ પ્રકારના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Oct 25, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 વડાપ્રધાન મોદી આજે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સોમવારે ઉત્તર પ્રદેશની એક દિવસીય મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ નવ મેડિકલ કોલેજોના ઉદ્ઘાટનની સાથે સાથે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની (Pradhan Mantri Atmanirbhar Swasth Bharat Yojana) શરૂઆત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી માહિતી અનુસાર, મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે 5200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહેશે. Click Hear

2 આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે આજે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા આજે સોમવારથી અમલી બનશે, જે અન્વયે તમામ આંતરરાષ્ટ્રીય ઉતારુઓએ ભારતના વિમાનમથકે ઉતારતા કોવિડ-૧૯ માટેના નકારાત્મક 'RT-PCR' ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે.

3 Modi completes 20 years in power: શિક્ષણવિભાગના કર્મચારીઓ આજે Khadi ની ખરીદી કરીને ઉજવણી કરશે

ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 20 વર્ષથી સત્તાના સિંહાસન પર છે. પહેલાં તેઓ 14 વર્ષ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સત્તામાં રહ્યાં અને હવે છેલ્લા છ વર્ષથી વડાપ્રધાન તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 20 વર્ષ થતા શિક્ષણ વિભાગ દ્વારા આજે 25 ઓક્ટોબરે તમામ કર્મચારીઓને ખાદી ખરીદીને ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખાદી પર ફેશન ખાદી ફોર્મેશનનું સૂત્ર આપ્યું હતું. ખાદી સાથે સંકળાયેલા નાના-નાના કારીગરોને વધુ રોજગારી મળે તે બાબતે પણ ખાદી ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. Click Hear

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 જમ્મૂ-કશ્મીર: આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

જમ્મૂ-કશ્મીર પોલીસે કહ્યું કે, લશ્કર-એ-તૌયબાના આતંકી જિયા મુસ્તફાને આતંકવાદીઓના ગુપ્ત આશ્રયસ્થાનની ઓળખ માટે ભાટા દુરિયન લઈ જવામાં આવી રહ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેની સામે સેના અને પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં 3 સુરક્ષા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. Click Hear

2 75 Years of Independence: એ યુવાન જેણે કાશ્મીરના નાજૂક સમયને સાચવવા જીવનનું બલિદાન આપ્યું

દેશ આઝાદીના 75 વર્ષ (75 Years of Independence) ઉજવે છે ત્યારે યાદ કરવા માટે કેટલાક નામ એવા પણ છે જેમણે સ્વતંત્રતા મળી તે પછીના દિવસોમાં દેશને આકાર આપવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કાશ્મીરના (Kashmir) બારામુલ્લાના મકબૂલ શેરવાની (Maqbool Sherwani) એક એવું નામ છે જેણે શ્રીનગર એરપોર્ટ પર પહોંચવા માગતાં પાકિસ્તાની હુમલાખોરોને ગેરમાર્ગે દોરીને તેમના આક્રમણને નિષ્ફળ બનાવ્યું હતું અને ભારતીય સેના માટે ત્યાં પહોંચે ત્યાં સુધીનો કિંમતી એવો સમય સાચવી લીધો હતો. Click Hear

3 વડાપ્રધાન મોદી એ કરી 'મન કી બાત'

વડાપ્રધાન મોદી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' અંતર્ગત આજે રવિવારે સવારે 11 વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો. આજે રવિવારે 'મન કી બાત'નું 82મું સંસ્કરણ હતું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તેમજ દૂરદર્શનના તમામ નેટવર્ક તથા ઓલ ઈન્ડિયા રેડિયો સમાચાર અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ કરવામાં આવ્યું. Click Hear

  • Shukhibhava

WORLD POLIO DAY 2021 ની 'ડિલિવરીંગ ઓન અ પ્રોમિસ' થીમ પર ઉજવણી

વિશ્વના તમામ દેશોને પોલિયો જેવા જીવલેણ ચેપી રોગથી મુક્ત કરવાના હેતુથી દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા દેશને વર્ષો પહેલા પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે તે ખુશીની વાત છે પરંતુ આ અસાધ્ય રોગની આપણી ભાવિ પેઢીઓ પર અસર ન થાય તે માટે સરકાર પોલિયોના ટીપાં અને પોલિયો રસીકરણ માટે સતત અભિયાન ચલાવે છે. નાના બાળકોને નિયમિત ધોરણે આપવામાં આવે છે. Click Hear

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.