- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
જાણો શા માટે આજે ઊજવાય છે સફરજન દિવસ?
એપલ ડે એ સફરજન અને બગીચાઓની વાર્ષિક ઉજવણી છે, જે ઓક્ટોબરમાં યોજાય છે. તે મુખ્યત્વે યુનાઇટેડ કિંગડમ (ઈંગલેન્ડ)માં ઉજવવામાં આવે છે. તે પરંપરાગત રીતે 21 ઓક્ટોબરના રોજ આવે છે, જે 1990માં આવી પ્રથમ ઘટનાની તારીખ હતી, પરંતુ કાર્યક્રમો આખા મહિના દરમિયાન યોજાય છે. તે સામાન્ય રીતે સપ્તાહાંતની ઘટના છે, જે સામાન્ય રીતે 30 ઓક્ટોબરની નજીકના શનિવાર અને રવિવારે થાય છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
ઓપરેશન આદિવાસી મતઃ મોદીએ કહ્યું કોંગ્રેસે હમેશા આદિવાસી પરંપરાઓની મજાક ઉડાવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ જનસભાથી કોંગસની સરકારને આડે હાથ લેતા આકરા પ્રહારો (Operation tribal vote) કર્યા હતા. આદિવાસી વોટ બેન્કને આકર્ષવા તેઓએ પોતાની સભા આદિવાસી સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર ચૂંટણીની ચિંતા કરી અને જ્યારે તેઓ આદિવાસી (Congress has always mocked tribal traditions) પરિવેશ ધારણ કરે ત્યારે તેઓ તેમની મજાક ઉડાવે છે. આદિવાસી પરંપરાની મજાક ઉડાવતા હતા. ભાજપ આદિવાસી સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. Click here
શું છે મિશન લાઈફ જે પીએમ મોદીએ શરૂ કર્યું હતું અને તે કેવી રીતે કામ કરશે?
આ વર્ષે અમાસના દિવસે 2022નું પ્રથમ સૂર્યગ્રહણ (solar eclipse of 2022) થવા જઈ રહ્યું છે. આપણા દેશમાં તે આંશિક સૂર્યગ્રહણ હોવાથી સૂતક કાળ નહીં હોય, પરંતુ આ સમયે કેટલીક (Rules for plucking basil leaves) બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. Click here
આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં, બિલ્કિસ બાનુના પતિનો આક્ષેપ
2002માં સાબરમતી ટ્રેન અગ્નિકાંડની પ્રતિક્રિયા રુપે ફાટી નીકળેલા કોમી રમખાણોના કેસોમાં બિલકિસબાનુ દુષ્કર્મ કેસ આજે પણ ચર્ચામાં છે. આ કેસના 11 દોષિતોને છોડી મૂકાવાને ( Remission 11 accused in Bilkis Bano case ) લઇને ઘણો ઉહાપોહ છે. ઈટીવી ભારત દ્વારા બિલકિસબાનુના પતિની મુલાકાત લઇને આ મુદ્દે ખાસ વાતચીત કરવામાં આવી હતી. Click here
ચક્રવાત સિત્રાંગ ભારતના આ દરિયાકાંઠે ઘૂસી જવાની સંભાવના
ઓડિશા સરકારે સંભવિત ચક્રવાતની (Cyclone Sitrang live update) આગાહીને ધ્યાનમાં રાખીને સાત દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્રને એલર્ટ પર મૂક્યા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગંજમ, પુરી, ખુર્દા, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોરનો સમાવેશ થાય છે. હવામાનશાસ્ત્રી શરત સાહુએ જણાવ્યું કે, 22 ઓક્ટોબર સુધીમાં સ્પષ્ટ ચિત્ર સામે આવશે. Click here
26 ઓક્ટોબરથી શરૂ થશે રણોત્સવ, રણમાં રોમાંચ સાથે ઊગશે દિવસ
કચ્છમાં 26 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી રણોત્સવનું (Kutch rann utsav) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ફરી એક વાર સફેદ રણમાં (white desert kutch) રણોત્સવમાં પ્રવાસીઓને (Tourist ready for Kutch Rann Utsav) આકર્ષવા માટે કચ્છ સજ્જ બન્યું છે. તો આ વખતે રણોત્સવમાં (Rann Utsav in Kutch) શું વિશેષતા હશે તે અંગે જોઈએ આ અહેવાલ. Click here
Maharastra leopard: શ્વાનનો શિકાર કરતો ખુંખાર દીપડો CCTVમાં કેદ
મહારાષ્ટ્ર: પારનેર તાલુકાના ગોરેગાંવ ખાતે ઘરની રક્ષા કરી રહેલા પાળેલા શ્વાન પર દીપડાએ હુમલો (maharashtra leopard attack dog) કર્યો હતો. તેને ખેંચીને લઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ (leopard attack dog CCTV) થઈ ગઈ છે. દીપડાના આ હુમલાનો સીસીટીવી વીડિયો વાયરલ થતાં ગોરેગાંવ, કીન્હી, બહિરોબાવાડી, કરંડી વગેરે વિસ્તારોમાં નાગરિકોમાં દીપડાના આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે. એવું જાણવા મળે છે કે, વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ ગોરેગાંવના છે, જેમાં એક રાત્રે ગેટ હાઉસના આગળના ભાગમાં શાંતિથી સૂતા શ્વાનને જોઈને દીપડો આવે છે. શ્વાન સૂતો હોય ત્યારે દીપડો તેને પકડીને બહાર ખેંચીને રસ્તા પર ફેંકી દે છે. Click here
સાજિદ ખાન વિરુદ્ધ શર્લિન ચોપરાએ કરી પોલીસ ફરિયાદ, આ છે મોટુ કારણ
બિગ બોસ 16ના ઘરમાં સ્પર્ધક તરીકે હાજર રહેલા ફિલ્મ નિર્માતા સાજિદ ખાન વિરુદ્ધ શર્લિન ચોપરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Sherlyn Chopra file complaint against Sajid Khan) નોંધાવી છે. Click here