- શિક્ષકએ સમાજનો ઘડવૈયો જ નહીં કરોડરજ્જુ પણ છે: પ્રદિપસિંહ જાડેજા
- PM Modi આજે હિમાચલના આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
- ED દ્વારા મહારાષ્ટ્ર ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ કરી જારી
- જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોથા દિવસનું મહત્વ જણાવે છે...
- NRFના નેતા અહમદ મસુદે તાલિબાનીઓને શાંતિ રાખવા અપીલ કરી
- શિક્ષક દિવસ પર કેજરીવાલ સરકારે આપી મોટી ભેટ, વિશ્વમાં ક્યાંય પણ ભણો ખર્ચ સરકાર ઉઠાવશે
- સુરતમાં શિક્ષક સન્માનના કાર્યક્રમમાં વિપક્ષ આપ આદમી પાર્ટીનો હોબાળો
- સુરતમાં ફરી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સ્કૂલ સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં
- સુરત ડીસીપી પોલીસ દ્વારા નંદુરબારમાં થયેલી મહિલાની હત્યાના આરોપીની કરાઇ ધરપકડ
- ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી, શિક્ષકોએ હવે કરવું પડશે 8 કલાક કામ - શિક્ષણપ્રધાનની જાહેરાત
TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news at 9 am
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં....
TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...