રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે મતદાન માટે શ્રમજીવીઓને આપવી પડશે સવેતન રજા, નહીં તો થશે સજામુંબઈના પેટ્રોલ પંપ પર શિવસેનાએ પોસ્ટર લગાવી પૂછ્યું, 'યહી હૈ અચ્છે દિન?'કંડલા બંદર સહિત 11 પોર્ટનું સંચાલન ઓથોરિટીઝ એક્ટ હેઠળ થશેરાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત પ્રવાસે, 400 પોલીસ કર્મીઓ ખડેપગેઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થશેડાંગ જિલ્લા BTPના પાર્ટી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયાહાર્દિક પટેલનો 2 દિવસથી જૂનાગઢમાં પ્રચારસુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સફાળું જાગ્યુંડાંગમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું