રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...હવેથી 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરતમાં, ભવ્ય રોડ શૉનું આયોજનJ-K: અનંતનાગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર, અથડામણ શરૂરાજ્યના 6 મહાનગરોમાં ભાજપ વિજય થતાં CM રૂપાણી રાજકોટમાં જનસભાને સંબોધિત કરશેવિશ્વના સૌથી સારા સ્ટેડિયમમાંથી એક મોટેરા સ્ટેડિયમ છેઃ કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂપશ્ચિમ બંગાળના BJP નેતા રાકેશ સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડસિંહ બાળના શિકાર પ્રયાસના આરોપીઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટે નામંજૂર કરીખેડામાં ભાજપની જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યોભુજ નગરપાલિકાના વોર્ડ નં-5નાં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર અર્થે યોજી રેલીપાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ