- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ
- નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3નાં મોત, વડાપ્રઘાને દુઃખ વ્યક્ત કર્યું
- ભાવનગર મહાનગરપાલિકાનું 1,109 કરોડનું બજેટ મંજૂર
- સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ
- ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી બોર્ડની પરીક્ષા જૂનમાં લેવા કરી રજૂઆત
- જૂનાગઢમાં વધુ 100 બેડની અસ્થાયી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ
- પોરબંદરમાં ચોપાટી રોડનું 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું
- ઊના- ગીરગઢડા રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના મોત
- બંગાળ વિધાનસભા ચૂંટણી: ચોથા તબક્કાનું આજે શનિવારે મતદાન, 373 ઉમેદવારોનું ભાવી EVMમાં થશે કેદ
- રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી
TOP NEWS @11 AM: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - international news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News 11 AM