રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...JEE મેઈન્સમાં દેશના 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યાડેલકર આત્મહત્યા કેસમાં દાખલ થયેલી FIRમાંથી નામ હટાવવા માટે સેલવાસ જિલ્લા કલેક્ટરે કરી અરજીસુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવસલમાન ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધોહોળી-ધુળેટીના પર્વને લઈને વતન જવા નાગરિકોની ST સ્ટેન્ડ પર ભીડશ્રેય હોસ્પિટલ મામલો: મૃતકોના પરિવારજનોને હાઇકોર્ટનો પ્રશ્ન, દસ્તાવેજો મંગવાનો આપને કઈ રીતે અધિકાર છે તે સમજાવોવિધાનસભા ગૃહને UV લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યુંરાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશેPOCSO કાયદાની સામે ગુજરાત કેટલો સજ્જ?અંબાણીના ઘર પાસેથી વધુ એક શંકાસ્પદ વાહન મળ્યું