- આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
- ભિવંડીના ખેડૂતે દૂધ વેચવા માટે ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર
- નાગરીકો ઉપરાંત અધિકારીઓને પણ ધમકી આપવાનો અધિકાર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
- વડોદરામાં પત્નીને તેના પ્રેમી સાથે જોઇ જતા પતિએ પ્રેમીની હત્યા કરી
- પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા શરૂ, વડોદરાના 3,000થી વધુ જવાનોએ કર્યું મતદાન
- તમિલસાંઈ સૌંદરરાજને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલનો ચાર્જ સંભાળ્યો
- મકરપુરામાં ભરતસિંહ સોલંકીએ જાહેર સભા સંબોધિત કરી, ભાજપ પર કર્યા પ્રહાર
- IPL-2021ની હરાજી પહેલા પ્રીતિ ઝિન્ટાની ટીમનું નામ પંજાબ કિંગ્સ કરાયું
- અયોધ્યામાં એક યુવકે કિન્નર સાથે લગ્ન કર્યા
- ભારતમાં લઘુ ઉદ્યોગોને મદદ કરવા ગુગલ રૂ.109 કરોડનું રોકાણ કરશે
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - undefined
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @1
- આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
- ભિવંડીના ખેડૂતે દૂધ વેચવા માટે ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર
- નાગરીકો ઉપરાંત અધિકારીઓને પણ ધમકી આપવાનો અધિકાર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
- વડોદરામાં પત્નીને તેના પ્રેમી સાથે જોઇ જતા પતિએ પ્રેમીની હત્યા કરી
- પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા શરૂ, વડોદરાના 3,000થી વધુ જવાનોએ કર્યું મતદાન
- તમિલસાંઈ સૌંદરરાજને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલનો ચાર્જ સંભાળ્યો
- મકરપુરામાં ભરતસિંહ સોલંકીએ જાહેર સભા સંબોધિત કરી, ભાજપ પર કર્યા પ્રહાર
- IPL-2021ની હરાજી પહેલા પ્રીતિ ઝિન્ટાની ટીમનું નામ પંજાબ કિંગ્સ કરાયું
- અયોધ્યામાં એક યુવકે કિન્નર સાથે લગ્ન કર્યા
- ભારતમાં લઘુ ઉદ્યોગોને મદદ કરવા ગુગલ રૂ.109 કરોડનું રોકાણ કરશે
TAGGED:
top news at 1pm