- અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસાદ
- ભારતને મળશે પ્રથમ મહિલા CJI, ગુજરાતનના પણ 1 મહિલા ન્યાયમૂર્તિના નામની ભલામણ કરવામાં આવી
- વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત
- CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ યોજાશે કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓની થશે ચર્ચા
- LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
- યોગગુરૂ રામદેવની કોરોનિલ દવાના ખોટા દાવા પર રોક લગાવવાની અરજી અંગે આજે Delhi High Courtમાં સુનાવણી
- સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને નિર્દોષ જાહેર કર્યા
- મેઘાલયમાં કર્ફ્યુ દરમિયાન હિંસા, રાજ્યપાલના કાફલા પર હુમલો
- કાબુલથી રવાના થયેલા લશ્કરી વિમાનના વ્હીલ વેલમાં માનવ અવશેષો મળ્યા: યુએસ એરફોર્સ
- અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top news at 1pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં.
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..