- BREAKING- રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ હવે મેજર ધ્યાન ચંદ એવોર્ડ
- રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- Sweety Patel case: અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા
- RBIએ સતત સાતમી વખત વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યા
- એશિયન અમેરિકનો દ્વારા બોલાતી ટોચની પાંચ ભાષાઓમાં હિન્દી: નિષ્ણાંતો
- Today Gold Price: આજે સોનાના ભાવમાં 376 રૂપિયાનો ઘટાડો
- Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે
- મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત લોકો તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,643 નવા કેસ નોંધાયા, 464ના મોત
- નાણા મંત્રાલયે અમદાવાદમાં સ્પોર્ટસ સંકુલના નિર્માણન માટે આપી મંજૂરી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...