રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..અમિત શાહને મળ્યા યોગી આદિત્યનાથ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)અને જેપી નડ્ડા સાથે કરી શકે છે મૂલાકાત રીટા બહુગુણાના નિવેદન પર સચીન પાયલટે કરી મજાક, કહ્યું તેમની સચિન તેંડુંલકર સાથે વાત થઇ હશે, મારી સાથે વાત કરવાની હિંમ્મત નથીજેતપુરના હાથસાળના કારીગરો Corona epidemic માં કરી રહ્યા છે મંદીનો સામનોરાજનાંદગામમાં માર્ગ અકસ્માતમાં 4ના મોત, 11 ઇજાગ્રસ્તકશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયાRJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો આજે 74મો જન્મદિવસ121 વર્ષ પછી આ વર્ષે મે મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો: હવામાન વિભાગડીસામાં એક ખેડૂતે કઈ રીતે બનાવ્યું સોલારથી ચાલતું ટ્રેક્ટર, જુઓપેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ આજે દેશવ્યાપી ધરણા કરશેદિલ્હીની ગોગી ગેંગનો Sharpshooter કચ્છના ગાંધીધામથી ઝડપાયો