- રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરતા 2 શખ્સો સાથે એક મહિલાની ધરપકડ
- 18થી 44 વય જૂથમાં કોરોના રસીકરણની કામગીરીમાં રોજના 30 હજાર બદલે 24 મે થી 1 લાખ ડોઝ અપાશે
- વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન
- આરોગ્ય પ્રધાનના કહેવા પર બાબા રામદેવે વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું
- ઉનાના નવા બંદરમાં બે સમુદાય વચ્ચે થયેલા જુથ અથડામણમાં ASP સહિત 4 પોલીસ ઘાયલ
- 5 રાજ્યોમાં મહામારી જાહેર થનાર મ્યુકોરમાઈકોસિસ છે શું?
- એલોપેથી અંગે યોગગુરુ બાબા રામદેવના નિવેદન પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન ખફા
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
- ઉના અને ગીર ગઢડામાં થયેલા થયેલા નુકશાન અંગેના સર્વેની કામગીરીમાં 400થી વધારે કર્મચારીઓ કાર્યરત
- બ્લેક અને વ્હાઈટ ફંગસથી સંક્રમિત થયેલા યુવાનની કરાઈ સફળ સર્જરી
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ન્યુઝ 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...