- ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ, 16ના મોત
- 18 હજાર ગામમાં 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
- EXCLUSIVE : ડૉક્ટર્સે એમ્બ્યુલન્સના 5 કલાકના વેઇટિંગને 20 મિનિટમાં બદલ્યું
- આણંદમાં એક સમયે દિવસમાં 4થી 5 કોલ મેળવતી 108ની ટીમને હાલ રોજ 70થી 80 કોલ મળી રહ્યા છે
- જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો
- દેશના કુલ 73.05 ટકા કોરોનાના કેસ માત્ર 10 રાજ્યોમાંથી જ નોંધાયા : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
- ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન
- વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર
- પાટણમાં રસીકરણ કેન્દ્રો પર લાગી લાઈનો
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - india
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...