- ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત
- વેક્સિનના સ્ટોકના અભાવે 18 વર્ષની ઉપરના લોકોને વેક્સિનેશન માટે જોવી પડશે રાહ
- ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લાં 24 કલાકમાં 9,544 દર્દીઓ થયા સ્વસ્થ
- 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી
- રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડમાં ઉભો કરવામાં આવેલું ડોમ બન્યું કચરાનું હબકોરોનાના પોઝિટિવ રેટમાં ઘટાડો આવ્યો, કોરોનાના લક્ષણો જતા રહ્યા બાદ રિપોર્ટની નથી જરૂરઃ ડૉ. ડી. જી. પટેલ
- વડાપ્રધાન મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક
- EXIT POLL: પશ્ચિમ બંગાળમાં TMC, અસમમાં ભાજપ અને તમિલનાડુમાં DMK આગળ
- સુરતથી 4 દિવસમાં 200 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશમાં મોકલાયો
- 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ
- રસીકરણના ઓનલાઈન ડેટાનુ સર્વર 48 કલાકથી સતત ધીમું ચાલતું હોવાથી રસીકરણની પ્રક્રિયા અટવાઈ
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - tea news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...