ETV Bharat / bharat

આજે રુપાણી કરશે 'વિકાસ દિવસ'ની ઉજવણી, અમિત શાહ દ્વારા કરાશે એલિવેટેડ બ્રિજનું ઈ-લોકાર્પણ; વધુ વિગતો માટે વાંચો ETV Bharatના ટોપ ન્યૂઝ... - Vikas Divas

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Aug 7, 2021, 6:16 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. રૂપાણી સરકાના 5 વર્ષોની ઉજવણી અંતર્ગત "વિકાસ દિવસ"ની ઉજવણી

મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે વિજય રૂપાણી ગુજરાતમાં પ્રવાસ કરી વિવિધ દિવસોની ઉજવણી કરી રહ્યા છે. આજે 7 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી સાબરકાંઠામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે વિકાસ દિવસની ઉજવણી કરશે. સાથે જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સી. આર. પાટીલ સાથે હાજરી આપશે. Click Here

2. ગૃહ પ્રઘાન અમિત શાહ કરશે બનાસકાંઠાના એલિવેટેડ બ્રિજનું દિલ્હીથી ઈ-લોકાર્પણ

ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેક વાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. Click Here

3. Tokyo Olympics 2020: કંઈક આવો હશે 7 ઓગસ્ટનો શેડ્યૂલ, શાનદાર અંતની આહ્લાદક તક

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં 7 ઓગસ્ટના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ ત્રણ અલગ અલગ સ્પોર્ટ્સના 3 જુદા જુદા ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે. એવામાં સૌથી ખાસ વાત એ છે કે, આ ત્રણેય ઈવેન્ટમાં ભારત પાસે મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક્સનો શાનદાર અંત કરવાની આહ્લાદક તક છે. વિગત મેળવવા માટે..Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ભલે તેમને મેડલ ન મળ્યું હોય, મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને નવી ચરમસીમાઓ નક્કી કરીએ છીએ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. ત્યારે ટોક્યોમાં ચાલી રહેલી ગેમ્સમાં બ્રોન્ઝ પ્લે-ઓફ મેચમાં મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગઈ હતી. Click Here

2. રાહુલ ગાંધીએ કહ્યું, ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર

કૃષિ દાયદોના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓનું એક દળ શુક્રવારે જંતર મંતર પહોંચ્યું છે. વિપક્ષના નેતાઓના આ દળમાં લગભગ તમામ વિપક્ષના નેતાઆ જોડાયા હતાં. બપોરે 12:30 વાગ્યા આસપાસ સંસદથી એક પ્રતિનીધિ મંડળશ બસ મારફતે જંતર મંતર પહોંચ્યા હતાં. જંતર મંતર પર કિસાન સંસદ ચાલી રહી છે. આ ખેડૂતો નવા ખેડૂત કાયદા સામે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જંતર-મંતર પર સંસદ લગાવે અને સરકાર સામે આ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યાં છે. સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં જંતર - મંતર પહોંચ્યું છે. અહીંયા વિપક્ષ સમગ્ર દેશના ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ત્રણેય કાયદાઓને રદ્દ કરવા જ પડશે. આ મુદ્દે ચર્ચા કરવા માત્રથી કામ નહીં ચાલે. Click Here

3. મુખ્યપ્રધાનના કોંગ્રેસ અને નેહરુ પર પ્રહાર, દેશમાં બેરોજગારી માટે ગણાવ્યા જવાબદાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે જેને લઇ રૂપાણી સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને સાથો સાથ વિપક્ષને બેરોજગારીનો મુદ્દો ન મળે આ માટે 9 દિવસ સુધી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે યોજવામાં આવેલા રોજગાર દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ બેરોજગારી માટે નહેરુ અને કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા. Click Here

4. વસતી નિયંત્રણ કાયદા માટે ચર્ચાઓ ચાલી રહી છે : CM Vijay Rupani

રોજગાર દિવસ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) સુરતની મુલાકાતે હતાં. તેમણે હજારથી વધુ યુવાનોને રોજગારપત્ર એનાયત કર્યા હતાં. આ દરમિયાન તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા ETV Bharat દ્વારા તેમણે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ વસતી નિયંત્રણ કાયદાને ( Population control laws ) લઈ મોટું નિવેદન આપ્યું. વસતી નિયંત્રણ કાયદો ગુજરાતમાં અસમ અને યુપી જેમ લાગુ થશે કે નહીં આ અંગે જવાબ આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. Click Here

  • Explainers :

અમદાવાદના નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

શહેરના નારણપુરા (Naranpura) વિસ્તારમાં 584 કરોડના ખર્ચે 19.65 એકર જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નારણપુરા વિસ્તાર હાલના કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહ (Amit Shah) નો એક સમયનો વિધાનસભા મત વિસ્તાર હતો. જ્યારે અમદાવાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે સમયે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહપ્રધાને નારણપુરામાં સ્પોર્ટ્સ કોપ્લેક્ષ બનશે તેવી જાહેરાત કરી હતી. એક ક્લિક પર મેળવો વઘુ વિગત..Click Here

  • સુખીભવ:

બહેતર ફાયદાઓ મેળવવા Apple Cider Vinegar નો સંભાળીને ઉપયોગ કરો

એપલ સાઈડર વિનેગર ( Apple Cider Vinegar ) આજની યુવા પેઢીમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે, કારણ કે તે માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સુંદરતા જાળવવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો. ઘણાં લોકો ઉપરછલ્લી માહિતી લઈને જ એપલ સાઈડર વિનેગર- સરકો લેવાનું શરૂ કરે છે, જે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ કરી શકે છે. અહિં ક્લિક કરી મેળવો વધુ માહિતી...Click Here

  • સાયન્સ અને ટેક્નોલોજી:

Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું

બ્રિટિશ સરકારે ભારતનો કબજો લઇ લીધાં પછી સૌથી પહેલાં પ્રેસ પર ધાપ મારી હતી. આ સેન્સરશિપથી રેડિયો ( Radio ) પણ બચી શક્યો ન હતો અને બ્રિટિશરોએ તેની કમાન પણ હાથમાં લઇ લીધી હતી. ત્યારથી લઇને આજ સુધી, આઝાદીની ચળવળથી માંડીને મન કી બાત સુધી, જાણો રેડિયોની સફર 94 વર્ષમાં કેટલી બદલાઈ ગઈ? Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.