ETV Bharat / bharat

આજે દેશના પ્રથમ સ્ક્રેપ યાર્ડનું વડાપ્રધાન મોદી કરશે MOU, ફેક્ટરીમાં ચીમની પડતા 7 લોકોના મોતની આશંકા, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Top News 13 August
Top News 13 August
author img

By

Published : Aug 13, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલા વ્હીકલ સ્ક્રેપ યાર્ડનો આજે વડાપ્રધાન મોદી કરશે MOU

દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર MOU કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે શુક્રવારે ભાવનગર ખાતે બનનાર સ્ક્રેપ યાર્ડ અંગે વર્ચ્યુલ રીતે MOU કરશે. જો કે હાલમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે, જો કે સ્ક્રેપ યાર્ડથી પ્રકૃતિને ફાયદો અને માનવજાતિને નુકશાન બન્ને છે. વધુ જાણવા માટે Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની પડતા મોટી દુર્ઘટના સર્જાઈ, 7 લોકોના મોતની આશંકા

પોરબંદરના રાણાવાવમાં આવેલી હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગુરૂવારે મોટી દુર્ઘટના સામે આવી હતી. ફેકટરીમાં સટ ડાઉન સમયે ચીમની તૂટી પડતા 10થી 15 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 7 જેટલા લોકોના મોત થયાની વિગતો મળી રહી છે, આ આંકડો વધી શકે તેમ છે. જોકે કંપની તરફથી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વધુ જાણવા માટે Click Here

2. રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1,625 કરોડની રકમ જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1 હજાર 625 કરોડની રકમ જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલી મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી હતી તેમજ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. વધુ જાણવા માટે Click Here

3. ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન

સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ શહેર જાહેર કર્યુ છે. ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કેન્દ્રની ટિમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અભિનંદન આપ્યા છે. મધ્યપ્રદેશના ઈંદોર શહેરને દેશમાં સૌપ્રથમ 'વોટર પ્લસ' નું બિરુદ આપવામાં આવ્યુ હતુ. વધુ જાણવા માટે Click Here

  • Explainers :

રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને સમિતિઓ અને ભારતમાં શિક્ષણ પરના આયોગ

ભારતમાં શિક્ષણ નીતિની ઉત્ક્રાંતિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ દેશમાં શિક્ષણના વિકાસને માર્ગદર્શન આપવા માટેનું માળખું છે. વધુ જાણવા માટે Click Here

  • સુખીભવ:

ચોમાસામાં વધુ પરેશાન કરી શકે છે ત્વચાના રોગો

ચોમાસાની રોમેન્ટિક ઋતુ તેની સાથે માત્ર વરસાદ જ નહીં પણ ભેજ અને વધારે નમી લઇને આવે છે. આ ઋતુમાં જ્યારે વરસાદ મનમાં ખુશીની લાગણી ફેલાવે છે તો સાથે ઘણાં ત્વચાના રોગોનું કારણ પણ બને છે. તમામ વાયરલ ચેપ ઉપરાંત, ત્વચા સંબંધિત રોગો પણ આ સીઝનમાં ખૂબ પરેશાન કરી શકે છે. Click Here

  • સાયન્સ અને ટેક્નોલોજી:

'ચંદ્રયાન -2'નું ઓર્બિટર એક્ટિવ, ચંદ્ર પર શોધ્યું પાણી

ભારતના બીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન -2' દ્વારા ચંદ્ર પર પાણીના અણુઓની હાજરી નોંધવામાં આવી છે. મિશન દરમિયાન મળેલા ડેટા પરથી આ વાત સામે આવી છે. ઈસરોએ ચંદ્રના અજાણ્યા પાસાઓને શોધવા માટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)માંથી ચંદ્રયાન -2 લોન્ચ કર્યું હતું. વધુ જાણવા માટે Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.