TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top ten news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS @11 AM
- વિશ્વમાં ગત સપ્તાહમાં 34 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા: WHO
- ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !
- ચોમાસું સત્ર વચ્ચે આજથી જંતર-મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
- પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી
- Fighter Plane: રશિયાએ ભારતને પાંચમી પેઢીના 'ચેકમેટ' લડાકૂ વિમાનથી લલચાવ્યું
- મેઈન્ટેનન્સના કારણે ભાવનગર અને સુરત વચ્ચે Roro Ferry 24 જુલાઈથી 15 દિવસ માટે બંધ રહેશે
- ગાંધીનગરમાં આજે બપોરે 12 વાગ્યે Cabinet Meeting યોજાશે, શાળાઓ ફરી શરૂ કરવા અંગે થઈ શકે છે ચર્ચા
- Corona: રાજયમાં 24 કલાકમાં 28 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 08 જિલ્લામાં કેસ નોંધાયા, મૃત્યુ 00
- કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1250 કરોડ ફાળવ્યા
- મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો
Last Updated : Jul 22, 2021, 12:10 PM IST