- કોરોના મહામારીમાં UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો
- રાજકોટમાં કોવિડ હોસ્પિટલ પર આવેલો મંડપ થયો ધરાશાયી, 108 સહિતના વાહનો ફસાયા
- સુરતમાં પોતાના મોતનો વીમો પકવવા અજાણ્યા શખ્સને કાર સાથે જીવતો સળગાવ્યો
- સુરેન્દ્રનગરમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલીગ પ્લાન્ટ ખાતે દર્દીના પરિવારજનોની લાગી લાઈનો
- વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર
- પશ્ચિમ રેલવે દ્વારા પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી
- કોરોના સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએઃ અમેરિકા
- ભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી
- પશ્ચિમ બંગાળમાં 7મા તબક્કાનું મતદાન શરૂ, વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ
- તિરંગાના રંગમાં રંગાયો બુર્જ ખલીફા, કોરોનાની જંગ સામે ભારતને હિંમત રાખવા જણાવ્યું
TOP NEWS @11 AM: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 11 વાગ્યા સુધીના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...