ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

author img

By

Published : Apr 18, 2021, 7:02 AM IST

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
  • ખેડૂત નેતા રાકેશ ટિકૈત 18 એપ્રિલના રોજ જમશેદપુરની મુલાકાતે
    ખેડૂત નેતા રાકેશ ટિકૈત 18 એપ્રિલના રોજ જમશેદપુરની મુલાકાતે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત 18 એપ્રિલના રોજ જમશેદપુરની મુલાકાત લેશે. જ્યાં, ખેડૂતો સાથે વાતચીત કરશે અને ખેડુતોને કૃષિ કાયદાની ભવિષ્યની અસર વિશે માહિતી આપશે.

  • શિવરાજસિંહ ચૌહાણની કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠક
    શિવરાજસિંહ ચૌહાણની કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠક

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વધતી જતા કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠક કરશે. કોવિડ પ્રભારી મંત્રીઓ પાસેથી જિલ્લાઓની પરિસ્થિતિ વિશે માહિતી મેળવશે અને સૂચનો લેશે.

  • આજે રવિવારે ઉત્તરાખંડમાં સંપૂર્ણ કોવિડ કર્ફ્યુ રાખવામાં આવ્યું
    આજે રવિવારે ઉત્તરાખંડમાં સંપૂર્ણ કોવિડ કર્ફ્યુ રાખવામાં આવ્યું

કોરોના સંક્રમણ ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આજે રવિવારે ઉત્તરાખંડમાં સંપૂર્ણ કોવિડ કર્ફ્યુ રાખવામાં આવ્યું છે. તે જ સમયે, એપ્રિલ મહિનામાં દર શનિવાર અને રવિવારે દહેરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન થશે. દરરોજ સવારે 9થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યુ રહેશે.

  • રવિવારે મુખ્યપ્રધાન ગેહલોત કેબિનેટની બેઠક કરશે
    રવિવારે મુખ્યપ્રધાન ગેહલોત કેબિનેટની બેઠક કરશે

રાજસ્થાનમાં કોરોના સંકટ વચ્ચે આજે રવિવારે મુખ્યપ્રધાન ગેહલોત કેબિનેટની બેઠક કરશે. સામાન્ય લોકો સમીક્ષા બેઠકમાં સૂચનો આપી શકશે.

  • કાલકા-શિમલા રેલ માર્ગને 118 વર્ષ થયા, જાણો ઇતિહાસ
    કાલકા-શિમલા રેલ માર્ગને 118 વર્ષ થયા, જાણો ઇતિહાસ

જુલાઇ 2008માં, યુનેસ્કોએ કાલ્કા-શિમલા રેલ લાઇનના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને તેને વર્લ્ડ હેરિટેજમાં શામેલ કરવામાં આવ્યું છે. કનોહ રેલ્વે સ્ટેશન પર ઐતિહાસિક આર્ચ ગેલેરી બ્રિજ 1898માં બનાવવામાં આવ્યો હતો. શિમલા જવાનો આ પુલ 64.76 કિ.મી. કમાન શૈલીમાં બનેલા 4 માળના પુલ પર 34 કમાનો છે.

  • આજે રવિવારે દેશભરમાં UPSCની પરીક્ષા યોજાશે
    આજે રવિવારે દેશભરમાં UPSCની પરીક્ષા યોજાશે

આજે રવિવારે દેશભરમાં UPSCની પરીક્ષા યોજાશે, પરીક્ષા બે તબક્કામાં સવારે 10 વાગ્યે અને બપોરે 2 વાગ્યે, કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે યોજાશે પરીક્ષા.

  • આજે રવિવારે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવી રહ્યો છે
    આજે રવિવારે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવી રહ્યો છે

આજે વિશ્વભરમાં હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે હેરિટેજ સીટી તેમજ

  • અભિનેત્રી પૂનમ ઢિલ્લોનો આજે જન્મદિવસ
    અભિનેત્રી પૂનમ ઢિલ્લોનો આજે જન્મદિવસ
    અભિનેત્રી પૂનમ ઢિલ્લોનો આજે જન્મદિવસ

બોલીવુડમાં પોતાની સુંદરતાથી બધાને દિવાના કરનારી અભિનેત્રી પૂનમ ઢિલ્લોનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 18 એપ્રિલ 1962ના રોજ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. તેના પિતા ભારતીય વાયુસેનામાં વિમાન એન્જીનીયર હતા.

  • એસ જયશંકર આજે અબુધાબી જશે, પાક વિદેશ પ્રધાન પણ UAEમાં
    એસ જયશંકર આજે અબુધાબી જશે, પાક વિદેશ પ્રધાન પણ UAEમાં

વિદેશ પ્રધાન એસ જયશંકર આજે રવિવારે અબુધાબીની મુલાકાત લેશે અને આ દરમિયાન તેમનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે.

  • આજે રવિવારે IPL 14મી સિઝનની 10મી મેચ રમાશે
    આજે રવિવારે IPL 14મી સિઝનની 10મી મેચ રમાશે

IPL ની 10મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ સામેપંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.