વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ગુરુવારે અમેરિકામાં કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી પરંતુ વાતચીત યુગ છે. અને દરેક વ્યક્તિએ રક્તપાત અને માનવ વેદનાને રોકવા માટે ગમે તેટલું કરવું જોઈએ. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા મોદીએ આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આજે પણ તે સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
-
#WATCH | Prime Minister Narendra Modi arrives at the US House of Representatives, where he will address the joint session of the US Congress shortly. pic.twitter.com/1VLhd9Rjso
— ANI (@ANI) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi arrives at the US House of Representatives, where he will address the joint session of the US Congress shortly. pic.twitter.com/1VLhd9Rjso
— ANI (@ANI) June 22, 2023#WATCH | Prime Minister Narendra Modi arrives at the US House of Representatives, where he will address the joint session of the US Congress shortly. pic.twitter.com/1VLhd9Rjso
— ANI (@ANI) June 22, 2023
આતંકવાદ માનવતાનો દુશ્મન: આતંકવાદના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે, અમેરિકામાં 9/11ના હુમલાના બે દાયકાથી વધુ અને મુંબઈમાં 26/11ના એક દાયકાથી વધુ સમય પછી પણ આતંકવાદ અને કટ્ટરવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે, 'આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જો અને પરંતુ હોઈ શકે નહીં. આપણે આતંકને પ્રાયોજિત અને નિકાસ કરતી તમામ શક્તિઓ પર કાબુ મેળવવો પડશે.
-
#WATCH | It is always a great honour to address the US Congress. It is an exceptional privilege to do so twice. For this honour, I extend my deepest gratitude to the 1.4 billion people of India. I see that nearly half of you were here in 2016. I can also see the enthusiasm of the… pic.twitter.com/Mmkt8kPLq5
— ANI (@ANI) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | It is always a great honour to address the US Congress. It is an exceptional privilege to do so twice. For this honour, I extend my deepest gratitude to the 1.4 billion people of India. I see that nearly half of you were here in 2016. I can also see the enthusiasm of the… pic.twitter.com/Mmkt8kPLq5
— ANI (@ANI) June 22, 2023#WATCH | It is always a great honour to address the US Congress. It is an exceptional privilege to do so twice. For this honour, I extend my deepest gratitude to the 1.4 billion people of India. I see that nearly half of you were here in 2016. I can also see the enthusiasm of the… pic.twitter.com/Mmkt8kPLq5
— ANI (@ANI) June 22, 2023
સમાન ભાગીદાર બનાવ્યા: આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાએ દુનિયાભરના લોકોને ગળે લગાવ્યા છે અને તેમને અમેરિકન સપનામાં સમાન ભાગીદાર બનાવ્યા છે. તેમણે કહ્યું કે, અહીં એવા લાખો લોકો છે જેમના મૂળ ભારતમાં છે અને તેમાંથી કેટલાક ગર્વથી અહીં આ હોલમાં બેઠા છે. આ ક્રમમાં તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતીય લોકશાહી અને તેની વિવિધતાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગુલામીના લાંબા ગાળા બાદ સ્વતંત્રતાના 75 વર્ષની તેની નોંધપાત્ર યાત્રાની ઉજવણી કરી રહ્યું છે અને તે માત્ર લોકશાહીની ઉજવણી જ નહીં પરંતુ તેની વિવિધતાની ઉજવણી પણ છે.
-
#WATCH | "Standing here seven Junes ago, when Hamilton swept all the awards, I said that the hesitations of history were behind us. Now, when our era is at a crossroads, I am here to speak about our calling for this century," PM Modi addresses the joint sitting of the US Congress pic.twitter.com/KiyWPv1qR5
— ANI (@ANI) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "Standing here seven Junes ago, when Hamilton swept all the awards, I said that the hesitations of history were behind us. Now, when our era is at a crossroads, I am here to speak about our calling for this century," PM Modi addresses the joint sitting of the US Congress pic.twitter.com/KiyWPv1qR5
— ANI (@ANI) June 22, 2023#WATCH | "Standing here seven Junes ago, when Hamilton swept all the awards, I said that the hesitations of history were behind us. Now, when our era is at a crossroads, I am here to speak about our calling for this century," PM Modi addresses the joint sitting of the US Congress pic.twitter.com/KiyWPv1qR5
— ANI (@ANI) June 22, 2023
વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારી: સંયુક્ત સત્રને સંબોધતા પહેલા, વડા પ્રધાન મોદી અને યુએસ પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બંને દેશો વચ્ચેના એકંદર સંબંધોની સમીક્ષા કરી હતી. તેને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અને એકંદર વૈશ્વિક વ્યૂહાત્મક જોડાણમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.
-
#WATCH | "I can relate to the battles of patience, persuasion and policy. I can understand the debate of ideas and ideology. But I am delighted to see you come together to celebrate the bonds between two great democracies - India and the United States," PM Narendra Modi addresses… pic.twitter.com/VwS6T7sj1D
— ANI (@ANI) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "I can relate to the battles of patience, persuasion and policy. I can understand the debate of ideas and ideology. But I am delighted to see you come together to celebrate the bonds between two great democracies - India and the United States," PM Narendra Modi addresses… pic.twitter.com/VwS6T7sj1D
— ANI (@ANI) June 22, 2023#WATCH | "I can relate to the battles of patience, persuasion and policy. I can understand the debate of ideas and ideology. But I am delighted to see you come together to celebrate the bonds between two great democracies - India and the United States," PM Narendra Modi addresses… pic.twitter.com/VwS6T7sj1D
— ANI (@ANI) June 22, 2023
સ્વાગત કરવામાં આવ્યું: અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, ભારત સાથેની આ ભાગીદારી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાંની એક છે, જે ઇતિહાસમાં અન્ય કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે. વાટાઘાટો પહેલા વડા પ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની જીલ બિડેન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.