ETV Bharat / bharat

મારી છોરી છોરો સે કમ હે કે.. સ્તંભ ન હોવા છતા ઝાડ પર મલખંબની પ્રેકટીસ કરે છે આ છોકરીઓ - मलखंभ के चैंपियन

રાયપુરના નયાપરામાં આવેલી સરસ્વતી કન્યાશાળાની છોકરીઓ દરરોજ ઝાડની ડાળીઓ પર મલખંબ (Girls of Raipur practice Malkhamb ) અજમાવતી હોય છે. ઘણી વખત તેઓ પડી જાય છે, ઈજાઓ પણ થાય છે, પરંતુ તેમનો ઉત્સાહ છે.

મારી છોરી છોરો સે કમ હે કે.. સ્તંભ ન હોવા છતા ઝાડ પર મલખંબની પ્રેકટીસ કરે છે આ છોકરીઓ

author img

By

Published : Jun 2, 2022, 4:07 PM IST

રાયપુર: "હર રોજ ગીર કર ભી મુકમ્મલ ખડે હૈ.. જીંદગી દેખ મેરે હૌસલે તુઝસે ભી બડે હૈ. કવિતાની આ પંક્તિઓ રાયપુરની આ છોકરીઓ (Girls of Raipur practice Malkhamb ) પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે, જે સંસાધનોની અછત હોવા છતાં, તેમના પોતાના કૌશલ્ય પર લાંબા સમય સુધી ઉડવા માટે સંઘર્ષ કરી રહી છે.

મારી છોરી છોરો સે કમ હે કે.. સ્તંભ ન હોવા છતા ઝાડ પર મલખંબની પ્રેકટીસ કરે છે આ છોકરીઓ

વાસ્તવમાં, અમે રાજધાની રાયપુરના નયાપારા સ્થિત સરસ્વતી (Saraswati Kanya Shala at Nayapara Raipur ) કન્યાશાળાની તે વિદ્યાર્થિનીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેઓ દેશની પ્રાચીન રમત ગણાતી મલખંભની કળા શીખવામાં વ્યસ્ત છે. દોરડા મલખંબની રમત પ્રત્યે તેઓનો શોખ એટલો બધો છે કે, તે સ્ટેન્ડ વગર શાળામાં મોટા ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને સતત પ્રેક્ટિસ કરતી રહે છે. ઘણી વખત આ છોકરીઓને પ્રેક્ટિસ દરમિયાન ઊંચાઈ પરથી પડીને ઈજાઓ પણ થઈ છે. આ હોવા છતાં, રમત પ્રત્યેનો તેમનો જુસ્સો એટલો છે કે, તેઓ હસતાં હસતાં ફરી પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો: ટ્રેક્ટર પર વટ મારતી મંડપમાં પહોંચી દુલ્હન, આનંદ મહિન્દ્રા પણ વીડિયો જોઈ ચાહક બની ગયા

જૂના ઝાડની ડાળીઓ પરની પ્રેક્ટિસઃ તેમની પાસે સંસાધનોનો અભાવ છે. જેના કારણે આ બાળકો શાળાના પ્રાંગણમાં આવેલા જૂના ઝાડની ડાળી પર દોરડૂં નાખીને જમીનથી 15 ફૂટ ઉપર પ્રેક્ટિસ (Malkhamb practice on tree branches in Raipur ) કરવાનું શરૂ કરે છે.

સંસાધનોના અભાવે સંઘર્ષ: મલખંબની ખેલાડી પાયલ કહે છે કે, "અમે 20 જેટલી છોકરીઓ છીએ, જેઓ માલખંબની પ્રેક્ટિસ કરે છે." તે જ સમયે, ખેલાડી પ્રતિભા જોગી કહે છે કે, "અગાઉ અમારી પાસે દોરડું પણ નહોતું. અમે સામાન્ય દોરડા વડે મલખંબની પ્રેક્ટિસ કરતા હતા. થોડા સમય પછી શિક્ષકે મલખંબમાં વપરાતા દોરડા માટે કહ્યું. કારણ કે અમારી પાસે કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં અમે ઝાડ સાથે દોરડું બાંધીને પ્રેક્ટિસ કરીએ છીએ."

આ પણ વાંચો: વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન

સવારે પાંચ વાગ્યે પ્રેક્ટિસ શરૂ થાય છેઃ આ વિષયમાં ખેલાડી સાક્ષી પારધી કહે છે કે, "દરરોજ તેઓ સવારે પાંચ વાગ્યે સ્કૂલે પહોંચે છે, ત્યાં દરરોજ પ્રેક્ટિસ કરતા હોય છે. સૌથી પહેલા અમે કસરત કરીએ છીએ. કસરત પૂરી થયા પછી, દોરડું મલખંબ કરવામાં આવે છે. આમાં દોરડાની મદદથી પદ્માસન, નટરાજ આસન અને પશ્ચિમ ઉત્તર આસનોની પ્રેક્ટિસ કરીયે છે. દરરોજ ઝાડ પર દોરડું લટકાવીને પ્રેક્ટિસ કરીએ છીએ. જો અમને સાધનો મળે તો વધુ સારું કરી શકીએ છીએ." સાથે જ આ વિષયમાં સીમા સાહુ કહે છે કે, "મલખંભ એ ખૂબ જૂની રમત છે. કારણ કે તે પુરૂષ પ્રભુત્વવાળી રમત માનવામાં આવતી હતી, પરંતુ ધીમે ધીમે તે શાળાની રમતમાં પણ સામેલ થઈ ગઈ. જ્યારે અમારા બાળકોએ નારાયણપુરના બાળકોને જોયા, ત્યારપછી અમે પણ વિચાર્યું કે, અમારેે પણ બાળકોને તાલીમ આપવી જોઈએ. જોકે સુવિધાઓનો અભાવ છે. તે પછી પણ અમે ગેમ્સ શરૂ કરવાનું વિચાર્યું. જો વહીવટીતંત્રની મદદ હોત તો વધુને વધુ બાળકોને તૈયાર કર્યા હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.