ETV Bharat / bharat

21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના, જાણો તમારી રાશી પર થશે કેવી અસર

21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ (The longest lunar eclipse of the 21st century) 19 નવેમ્બર 2021ના રોજ થશે. ચંદ્રગ્રહણ (lunar eclipse)ની અસર આ પૃથ્વી અને તેના પરના દરેક જીવો પર ચોક્કસપણે થાય છે. વર્ષ 2021નું આ છેલ્લું ચંદ્રગ્રહણ (Last lunar eclipse of 2021) છે. આ જન્માક્ષર તમારી ચંદ્ર રાશી પર આધારિત છે. આવો જાણીએ આ ચંદ્રગ્રહણ (lunar eclipse 2021) સાથે જોડાયેલી મહત્વની બાબતો અને તમામ રાશીઓ (zodiac signs) પરની અસર.

જાણો તમારી રાશી પર થશે કેવી અસર
જાણો તમારી રાશી પર થશે કેવી અસર
author img

By

Published : Nov 18, 2021, 8:45 PM IST

  • વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના થશે
  • સૂર્ય અને ચંદ્રગ્રહણની પૃથ્વી અને તેના દરેક જીવ પર પડે છે અસર
  • 19 નવેમ્બર 2021નું ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણું મહત્વનું

ન્યુઝ ડેસ્ક: સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ (lunar eclipse 2021) બંને મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ છે. બંને અવકાશી ઘટનાઓ (Celestial events)ની ચોક્કસપણે આ પૃથ્વી અને તેના દરેક જીવ પર અસર પડે છે. વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ શુક્રવાર, 19 નવેમ્બર, 2021ના રોજ થશે. આ આંશિક ચંદ્રગ્રહણ (Partial lunar eclipse) છે. હિંદુ કેલેન્ડર મુજબ, શુક્રવાર (19 November 2021)ના રોજ ચંદ્રગ્રહણ કારતક શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે થશે. 19 નવેમ્બરના રોજ 2021નું ચંદ્રગ્રહણ (lunar eclipse 2021 on November 19) વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે. આવો જાણીએ આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી મહત્વની બાબતો અને તમામ રાશીઓ પરની અસર. આ રાશીફળ (chandra grahan 2021 rashifal) તમારી ચંદ્ર રાશી પર આધારિત છે.

ભારતમાં ચંદ્રગ્રહણ અને સુતક

આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ (upachhaaya chandra grahan) છે, તેથી વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ (lunar eclipse 2021)ની ભારતમાં કોઈ સુતક અવધિ હશે નહીં. ભારતમાં મોટાભાગના સ્થળોએ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ ભાગ (આસામ અને અરુણાચલ પ્રદેશ)ના કેટલાક ભાગોમાં જોઈ શકાશે.

મેષ (Aries) રાશી (ચુ, ચે, ચો, લા, લી, લુ, લે, લો, અ)

મેષ રાશીના લોકો માટે ચંદ્રગ્રહણ અગિયારમા ભાવમાં રહેશે, ચંદ્ર તમારા સુખનો સ્વામી છે, તેથી તમારા પરિવાર જીવન, નોકરી, મકાન, વાહનના સુખમાં ઘટાડો આવશે. ચંદ્રગ્રહણ મેષ રાશી માટે પણ સારું નથી. મેષ રાશીના જાતકોને સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે સાવચેત રહો અને યોગ્ય વિચાર-વિમર્શ કર્યા પછી જ લોન/રોકાણનો નિર્ણય લો.

વૃષભ (Taurus) રાશી (ઈ, ઉ, એ, ઓ, વા, વી, વૂ, વે, વો)

ચંદ્રગ્રહણ માત્ર વૃષભમાં જ થવાનું છે. આથી વૃષભ (chandra grahan 2021 rashifal)ના જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. શારીરિક પીડા થઈ શકે છે. તમને નજીકના લોકોથી પરેશાની થઈ શકે છે, તમને માનસિક પરેશાની પણ થવાની સંભાવના છે. દરેક કામ સાવધાનીથી કરવા પડશે. મૂંઝવણ, ગુસ્સો અને ઘમંડથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આર્થિક રીતે સાવધાન રહો. આ ગ્રહણ વૃષભ રાશિના જાતકોના લગ્ન ભાવમાં લાગશે, જેના કારણે તેમને સૌથી વધુ પરેશાની થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોને ઈજા અકસ્માત થવાની સંભાવના છે.

મિથુન (Gemini) રાશી (કા, કી, કુ, દ, , ચ, ક, કો, હ)

મિથુન રાશીના લોકોના બારમા ઘરમાં ચંદ્રગ્રહણ થશે. બિનઆયોજિત રીતે પૈસા ખર્ચ થઈ શકે છે. તમને માનસિક અસ્વસ્થતા થવાની સંભાવના છે. પારિવારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જો શક્ય હોય તો સફર મુલતવી રાખો. તણાવ અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી તમને નુકસાન પહોંચાડશે.

કર્ક રાશી (Cancer) (હી, હુ, હે, હો, ડા, ડી, ડૂ, ડે, ડો)

કર્ક રાશીના લોકો માટે ચંદ્ર રાશી સ્વામી હોય છે અને આ ગ્રહણ તમારા લાભ ભાવમાં થશે. કર્ક રાશીના જાતકોને પૈસાની બાબતમાં નફો-નુકસાન બંને થઈ શકે છે. પ્રોફેશન - નોકરીમાં તમારા લાભમાં ઘટાડો થઈ શકે છે. કર્ક રાશિવાળા લોકોને પણ સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ (Leo) રાશી (મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે)

સિંહ રાશીના લોકો માટે ચંદ્રગ્રહણ દસમા ભાવમાં થશે. કર્મક્ષેત્ર, નોકરી-ધંધાનો દસમા ભાવથી વિચાર કરવામાં આવે છે. કાર્યસ્થળ પર તમારા માટે સંજોગો સારા નહીં રહે, પારિવારિક જીવનમાં વિવાદ થવાની સંભાવના છે. ઘરના વડીલો સાથે સારા સંબંધો બનાવી રાખવાનો પ્રયાસ કરો. તમારે વધુ પાણીનું સેવન કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

કન્યા (Virgo) રાશી (ટો, પા, પી, પૂ, ષ, ણ, ઠ, પે, પો)

કન્યા રાશીના જાતકો માટે નવમા ભાવમાં ગ્રહણ થશે. નવમાં ભાવથી ભાગ્યનો વિચાર કરવામાં આવે છે. અણધાર્યા નાણાકીય લાભની ઈચ્છા ન રાખો, આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવની સંભાવના છે. કન્યા રાશીના જાતકોને નોકરી, ધંધા જેવી ઘણી બાબતોમાં ભાગ્યનો સાથ નહીં મળે, નસીબના ભરોસે ન રહો.

તુલા રાશી (Libra) (રા, રી, રૂ, રે, રો, તા, તી, તૂ, તે)

તુલા રાશીના લોકો માટે આઠમાં ભાવમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તુલા રાશીવાળા પોતાના પરિવાર, પોતાના સંબંધો, વડીલોનું ધ્યાન રાખે. વેપાર, નોકરીમાં પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશીના લોકોએ સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક (Scorpio) રાશી (તો, ના, ની, નૂ, ને, નો, યા, યી, યૂ)

વૃશ્ચિક રાશીના લોકો માટે આ ચંદ્રગ્રહણ તેમના સાતમા ભાવમાં થઈ રહ્યું છે, જેના કારણે તમને તમારા વ્યવસાયમાં ભાગીદારી અને જીવનસાથીથી મુશ્કેલી થઈ શકે છે. સાતમાં ભાવથી લગ્ન સંબંધિત વિચાર કરવામાં આવે છે, તેથી તમારે લગ્ન કરવામાં સાવચેતી રાખવી જોઈએ. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવની શક્યતાઓ રહેશે. વૃશ્ચિક રાશીના જાતકોને તેમના ધંધા-રોજગાર-નોકરીમાં ભાગ્યનો સાથ મળવાની શક્યતા ઓછી રહેશે.

ધન (Sagittarius) રાશી (યે, યો, ભા, ભી, ભુ, ધા, ફા, ઢ, ભે)

ધન રાશીના જાતકોના છઠ્ઠા ભાવમાં ગ્રહણ લાગશે. ધન રાશીના લોકોએ આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી. આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. છઠ્ઠા ભાવથી રોગ, દેવા અને શત્રુઓનો વિચાર કરવામાં આવે છે. ધન રાશીના છઠ્ઠા ભાવમાં ગ્રહણ લાગવાના કારણે આ સ્થાનને નુકસાન થશે, તેથી તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મકર (Capricorn) રાશી (ભો, જા, જી, ખી, ખુ, ખે, ખો, ગા, ગી)

મકર રાશીના પાંચમા ભાવમાં ગ્રહણ લાગશે. તમારી બુદ્ધિ સ્થિર રાખવાનો પ્રયાસ કરો અને કોઈપણ બાબતમાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો પ્રયાસ કરો. પાંચમા ભાવથી બુદ્ધિ, સંતાન, સંપત્તિ વગેરેનો વિચાર કરવામાં આવે છે, તેથી તમને આનાથી સંબંધિત ક્ષેત્રોમાં મુશ્કેલી આવી શકે છે. તેથી કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે બાળકો અને પૈસાની બાબતોમાં સાવચેત રહો.

કુંભ (Aquarius) (ગુ, ગે, ગો, સા, સી, સુ, સે, સો, દા)

કુંભ રાશીના લોકો માટે તેમના ચોથા ભાવમાં ગ્રહણ રહેશે. આ સ્થાનથી માતા, ભૌતિક સુખોનો વિચાર કરવામાં આવે છે. તેથી તમારે ભૌતિક સુખો પર ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવની સંભાવના રહેશે. તેથી પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સુધારવાનો પ્રયાસ કરો અને તેમની સાથે રહો. તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

મીન (Pisces) રાશી (દી, દૂ, થ, ઝ, જ, દે, દો, ચ, ચી)

મીન રાશીવાળાના ત્રીજા ભાવમાં ગ્રહણ લાગશે. આ ભાવથી તમારા ભાઈ-બહેન, તમારા પરાક્રમનો વિચાર કરવામાં આવે છે. તમે તમારા નોકરી ધંધામાં ધ્યાન રાખો, તેમાં ઉતાર-ચઢાવની સંભાવના છે. તમારા પારિવારિક સંબંધોમાં, નજીકના લોકો સાથે કોઈપણ રીતે પૈસાની લેવડ-દેવડ અથવા વ્યવહાર કરતી વખતે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. આ ભાવથી વ્યક્તિના પ્રયાસનો વિચાર કરવામાં આવે છે. તમારો આત્મવિશ્વાસ નબળો પડશે, તમે નબળાઇ અનુભવશો, તેથી તમારી જાતને માનસિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરો.

ઉપાય

તમામ રાશીવાળાઓ ખરાબ પ્રભાવથી બચવા માટે ભગવાન શિવની પૂજા અને વધારેમાં વધારે પાણીનું સેવન કરે. જ્યાં સુધી સંભવ હોય, પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તેમની સેવા કરો.

આ પણ વાંચો: આજે થનારા ચંદ્રગ્રહણને લઈને દામોદર કુંડના તીર્થ પુરોહીતે સમજાવ્યું મહત્વ

આ પણ વાંચો: Chandra Grahan November 2021: વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણમાં આ કારણથી માન્ય નહીં રહે સુતક, જાણો ગ્રહણનો સ્પર્શ અને સમાપ્તિનો સમય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.