ETV Bharat / bharat

પૂંછ સેક્ટરમાં આંતકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નાકામ - Infiltration

જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી આંતકી ધુસપેઠ કરવાની સતત કોશિશ કરી રહ્યા છે. જોકે આ વખતે પણ સેનાએ આંતકિઓની આ યોજનનાને નાકામ કરી છે. જાણકારી મુજબ આંતકવાદીઓએ ગુરુવારે એકવાર ફરી LoC દ્રારા ભારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

sena
પૂંછ સેક્ટરમાં આંતકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નાકામ
author img

By

Published : Sep 3, 2021, 9:34 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LoCમાં ઘુસપેઠનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સીમા પર તૈનાત જવાનોને દુશ્મનની આ હરકતને નાકામ કરી હતી. રીપોર્ટની અનુસાર પુંછ સેક્ટરમાં આંતકવાદીઓની ઘુસપેઠના પ્રયાસને ભારતીય સેનાએ નાકામ કરી હતી. ભારતીય સેનાએ આ વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો : સંતોની માગ પર રામમંદિરના મોડેલમાં કરવામાં આવ્યો ફેરફાર

હાલમાં આ વિશે પૂરી જાણકારી મળવાની બાકી છે. ડિફેન્સ પીઆરઓની તરફથી આ વિશે જાણકારી આપતા વિશે આપતા કહ્યું કે, " ગુરુવારે રાતે પૂંછ સેક્ટરમાં લાઈન ઓફ કન્ટ્રોલ પર ઘુસપેઠનો પ્રયાસ કરવામાં આવ્યા હતો જેને ભારતીય સેનાએ ફાયરીંગ કરી વિફળ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.