ETV Bharat / bharat

નહિ વધે વજન , ડાયેટમાં આ ખોરાકનો સમાવેશ કરો, પ્રોટીનથી છે ભરપૂર

author img

By

Published : Oct 7, 2022, 6:54 PM IST

લોકોને વજન ઘટાડવા (Weight Loss Protein Diet) માટે વારંવાર ડાઈટિંગ કરતા હોય છે, પરંતુ ડાઈટિંગ (Diet Plans) કરતી વખતે પ્રોટીનનું પ્રમાણ જાળવવું જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જે, ડાઈટિંગ (Chicken Salad Recipe) કરતી વખતે યોગ્ય રીતે ખોરાક લેતા નથી. ખાવા-પીવાનું છોડી એવું એ ડાઈટિંગ નથી. પણ ખાવાની રીત બદલવાની શૈલી ડાઈટિંગ છે. શું ખાવ છો. પ્રોટીનની માત્રામાં થોડો વધારો, ખોરાકની પસંદગીની ગુણવત્તા પર નોંધપાત્ર અસર કરે છે. જેથી ડાયેટમાં પ્રોટીનનો સમાવેશ કરવો જરુરી છે.

Etv Bharatનહિ વધે વજન , ડાયટમા આ ખોરાકનો સમાવેશ કરો, પ્રોટીનથી ભરપૂર

ન્યૂઝ ડેસઃ લોકોને વજન (Weight Loss Protein Diet) ઘટાડવા માટે વારંવાર ડાઈટિંગ કરતા જોયા હશે. બોડીની સાથે ફૂડની કેર કરવાથી આપણે વજન પણ ઘટાડીએ છીએ. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે ડાઈટિંગ કરતી વખતે યોગ્ય રીતે ખોરાક લેતા નથી. ડાઈટિંગ કરતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જે પણ ખાઓ છો, તે ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન, મિનરલ્સ મળે છે. હેલ્ધી અને વેઈટલોસ ડાયેટને ધ્યાનમાં રાખીને પ્રોટીનથી ભરપૂર (Chicken Salad Recipe) ચિકન સલાડની (Thai Chicken Salad) રેસિપી લઈને આવ્યા છીએ. જેને બનાવવી ખૂબ જ સરળ છે. જે સરળતાથી બની પણ જશે અને હેલ્થ પણ જળવાઈ રહેશે. ખાસ વાત એ છે આ રેસિપીથી વજનમાં પણ કોઈ પ્રકારે વધારો નહીં થાય.

ચિકન સલાડ રેસીપીઃ વધતા વજનને કારણે (Chicken Salad Recipe) લોકો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને ડાઈટિંગ કરે છે. જો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો. આ ડીશ નાસ્તામાં અથવા લંચ દરમિયાન ખાઈ શકો છો. તે પ્રોટીનથી ભરપુર છે, ખૂબ ઓછી ચરબી ધરાવે છે. એટલું જ નહીં તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે.

આ વસ્તુ જરૂરીઃ

  1. 900 ગ્રામ ચિકન બ્રેસ્ટ
  2. 1 ચમચી લસણ
  3. 3 ચમચી સરસવનું તેલ
  4. 2 ડુંગળી
  5. 1 ચમચી મધ
  6. 3 કપ પાણી
  7. 2 ચમચી લીંબુનો રસ
  8. 2 ચમચી થાઈ લાલ મરચું
  9. 2 ચમચી ફુદીનો
  10. 1 ચમચી કોથમીર
  11. સ્વાદ માટે મીઠું
  12. કાળું મીઠું સ્વાદ મુજબ
  13. 1 લેટીસ પર્ણ/લેટીસ

આ રીતે બનાવોઃ ચિકન સલાડ બનાવવા માટે તપેલીમાં મીઠું અને પાણી ઉમેરીને ચિકનને ઉકાળવા મૂકો. લગભગ 20 મિનિટ સુધી ઉકળવા દો. પછી ચિકનને પાણીમાંથી કાઢી લો. તેને ઠંડુ થવા માટે રાખો. ઠંડુ થયા પછી, ચિકનના નાના ટુકડા કરો. હવે ચિકનને 1-2 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખો. આ પછી લસણ, કોથમીર, ડુંગળીના નાના ટુકડા કરી એક પેનમાં નાખો. તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી, કોથમીર, ફુદીનો અને લાલ મરચું નાખીને 2થી3 મિનિટ પકાવો. હવે તેમાં ચિકનના ટુકડા નાંખી દો. મિક્સ કરો. થોડી વાર સુધી પાકવા દો. ઉપર મીઠું, લીંબુનો રસ અને મધ નાખીને તૈયાર કરો. નવી નક્કોર અને હેલ્ધી ડીશ તૈયાર....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.