ETV Bharat / bharat

એકનાથ શિંદેને શિવસેનાએ આપ્યો ઝટકો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકનાથ શિંદેને 'શિવસેના નેતા' પદ પરથી હટાવી (Thackeray removes Eknath Shinde as Shiv Sena leader) દીધા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે શિંદેએ 10 દિવસ પહેલા ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો.

એકનાથ શિંદેને શિવસેનાએ આપ્યો ઝટકો
એકનાથ શિંદેને શિવસેનાએ આપ્યો ઝટકો
author img

By

Published : Jul 2, 2022, 11:11 AM IST

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકનાથ શિંદેને 'શિવસેના નેતા' પદ પરથી હટાવ્યા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે શિંદેએ 10 દિવસ પહેલા ઠાકરે વિરુદ્ધ બળવો (maharashtra legislative assembly rule) કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી. એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન (Maharashtra assembly session 2022) તરીકે શપથ લેનારા શિંદેને લખેલા પત્રમાં (Thackeray removes Eknath Shinde as Shiv Sena leader) ઠાકરેએ તેમના પર "પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ" હોવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો: ટોયલેટ એક શિક્ષણ શાળા: UPSCના વિદ્યાર્થીઓ ગરીબ બાળકો માટે બન્યા મસીહા

શિંદેએ 'સ્વેચ્છાએ' પાર્ટીની સદસ્યતા છોડી: પત્રમાં કહેવામાં આવ્યું છે (Maharashtra assembly session 2022 schedule) કે, શિંદેએ 'સ્વેચ્છાએ' પાર્ટીની સદસ્યતા છોડી દીધી છે, તેથી શિવસેના પાર્ટી અધ્યક્ષ તરીકે મને મળેલી સત્તાનો ઉપયોગ કરીને હું તમને પાર્ટી સંગઠનમાં શિવસેનાના નેતાના પદ પરથી હટાવી દઉં છું. આ પત્ર 30 જૂનનો છે, જે દિવસે શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થનથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

29 જૂને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું: શિવસેના, એનસીપી (removes Eknath Shinde as Shiv Sena leader) અને કોંગ્રેસની ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનાર ઠાકરેએ ત્યારબાદ 29 જૂને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપેલા ફ્લોર ટેસ્ટના નિર્દેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો શિંદેની છાવણીનો હિસ્સો હોવાથી, તે સ્પષ્ટ હતું કે, સરકારે તેની બહુમતી ગુમાવી દીધી છે. શિવસેનાએ અગાઉ 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અને વિધાનસભામાં પાર્ટીના નેતા પદ પરથી શિંદેને હટાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: હૈદરાબાદમાં આજે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક

વિધાનસભામાં અસલી શિવસેના તેમનું જૂથ: બીજી તરફ શિંદે જૂથે દાવો કર્યો હતો કે, વિધાનસભામાં અસલી શિવસેના તેમનું જૂથ છે, કારણ કે તેમની પાસે બહુમતી છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તે 15 બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુની અરજી પર 11 જુલાઈએ સુનાવણી કરશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.