શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસના એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ ડાંગરના ખેતરમાં પડેલો મળી આવ્યો (Terrorists kill sub inspector in Pulwama) હતો. માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો (terrorists killed Jammu and Kashmir Police SI) છે. મૃતદેહ જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, SIનું અપહરણ કરીને સમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ગોળી મારીને મૃતદેહને ફેંકી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો : Gujarat ATS Operation: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSએ 5 લોકોની કરી અટકાયત
-
J&K | A bullet-riddled body of a Police Sub Inspector was found under mysterious circumstances in Pampore area of South Kashmir's Pulwama district. More details awaited.
— ANI (@ANI) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">J&K | A bullet-riddled body of a Police Sub Inspector was found under mysterious circumstances in Pampore area of South Kashmir's Pulwama district. More details awaited.
— ANI (@ANI) June 18, 2022J&K | A bullet-riddled body of a Police Sub Inspector was found under mysterious circumstances in Pampore area of South Kashmir's Pulwama district. More details awaited.
— ANI (@ANI) June 18, 2022
હાર્ટ પાસે ગોળીના ઘા : પોલીસનું કહેવું છે કે, ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મૃતક SIની ઓળખ ફારુક અહેમદ મીર પુત્ર હાલ ગની મીર નિવાસી સંબુરા પમ્પોર તરીકે થઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, SIનો મૃતદેહ સાંબુરામાં ડાંગરના ખેતરમાં પડેલો મળ્યો હતો. ફારૂક હાલમાં લેથપોરા ખાતે 23 Bn IRPમાં OSI તરીકે પોસ્ટેડ હતા. શરૂઆતમાં હાર્ટ પાસે ગોળીના ઘા મળી આવ્યો હતો.
આ પણ વાંચો : જમ્મુમાં ફરી દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSFએ ફાયરિંગ કરી ભગાવી મૂક્યુ