ETV Bharat / bharat

તેલંગાણાએ બાસ્કેટ બોલ રમતમાં ગોલ્ડ જીત્યો, રોમાંચક લડત બાદ મેળવી જીત - ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ

ભાવનગરમાં નેશનલ ગેમ્સ ( 36th National Games in Bhavnagar ) માં નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમતનો પ્રારંભ થયો છે. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં બાસ્કેટ બોલ વુમેન્સ અને મેન્સની ફાઇનલ રમાઈ હતી. જેમાં તેલંગાણા ફાઇનલમાં વિજય ( Telangana Women win Gold in Basketball Final ) પ્રાપ્ત કરી નેશનલ ચેમ્પિયન બન્યું છે અને બે ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે.

તેલંગાણાએ બાસ્કેટ બોલ રમતમાં ગોલ્ડ જીત્યો, રોમાંચક લડત બાદ મેળવી જીત

author img

By

Published : Oct 6, 2022, 2:36 PM IST

ભાવનગર નેશનલ ગેમ્સ ( 36th National Games in Bhavnagar ) માં બાસ્કેટ બોલ 3 બાય 3માં ગોલ્ડ ચેમ્પિયન બાદ આજે 5 બાય 5 માં પણ ગોલ્ડ ચેમ્પિયન તેલંગાણા બન્યું છે. વુમેન્સ ફાઇનલમાં તેલંગાણા દરેક ટીમોને માત આપીને બાસ્કેટ બોલ ફાઇનલમાં પહોંચ્યું હતું. શરૂઆતના બે રાઉન્ડમાં બીપી ઘટી ગયા જેવી સ્થિતિમાં મનોબળ અને કોચના માર્ગદર્શનથી સરભર કરીને અંતે જીત ( Telangana Women win Gold in Basketball Final )મેળવી છે.

વુમેન્સ ફાઇનલમાં તેલંગાણા દરેક ટીમોને માત આપીને બાસ્કેટ બોલ ફાઇનલમાં પહોંચ્યું હતું

બે ગોલ્ડ પ્રાપ્ત કર્યા ભાવનગરમાં નેટબોલ,બાસ્કેટબોલ અને વોલીબોલની ત્રણ નેશનલ ગેમ્સ ( 36th National Games in Bhavnagar ) નો પ્રારંભ થયો છે. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં બાસ્કેટ નોલ 5 બાય 5 વુમેન્સ અને મેન્સની ફાઇનલ રમાઈ હતી. તેલંગાણાએ 3બાય 3 અને 5 બાય 5 ફાઇનલમાં વિજય પ્રાપ્ત કરી નેશનલ ચેમ્પિયન ( Telangana Women win Gold in Basketball Final ) બન્યું છે અને બે ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે.

વુમેન્સમાં જીત મેળવતું તેલંગાણા ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટ બોલ 5 બાય 5 ગેમ્સમાં વુમેન્સ વિભાગમાં ચાર રાઉન્ડમાં ફાઇનલ રમાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં તેલંગાણાને 7 પોઇન્ટ અને તમિલનાડુને 23 પોઇન્ટ હતા. પરંતુ બીજા રાઉન્ડમાં તેલંગાણાએ ફાઈટ આપી હતી અને ત્રીજા રાઉન્ડે 54 પોઇન્ટની બરાબરી તમિલનાડુ સાથે કરી લીધી હતી. જ્યારે ચોથા અંતિમ રાઉન્ડમાં તેલંગાણાએ 67 પોઇન્ટ કર્યા તો તમિલનાડુને 62 પોઈન્ટે રાખીને તેલંગાણા 5 બાય 5 માં પણ જીત્યું ( Telangana Women win Gold in Basketball Final ) હતું

શરૂઆતના બે રાઉન્ડ બાદ સરભર કરતા કેપ્ટનનો જવાબ તેલંગાણા ટીમ શરૂઆતના બે રાઉન્ડમાં નર્વસ થઈ ગઈ હતી. ત્યારે તેલંગાણાના કેપ્ટન ચિરંજીવી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાત 36th National Games in Gujarat તે બીજી વખત આવી છે અને ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. પ્રથમ બીજા રાઉન્ડમાં ઓછા પોઇન્ટથી બીપી ઘટી ગયું હતું પણ કોચનું માર્ગદર્શન મળતું રહ્યું. તેથી ત્રીજા રાઉન્ડમાં સરભર કરવામાં સફળ રહ્યા. ખેલાડી અશ્વિથી થંપી અને પુષ્પાએ સારું પ્રદર્શન કર્યું હતુ. ટીમમાં દરેક ખેલાડીની મહેનત હોય છે. અમારા કોચ રેલવેના છે એટલે ક્યાં સમયે શું કરવું અને શું ન કરવું તેનું 50 ટકા માર્ગદર્શન ચાલુ મેચે આપતા હોય છે તેથી અમે ત્રીજા રાઉન્ડમાં પર્ફોર્મન્સ સુધારીને આગળ વધ્યા અને ચેમ્પિયન ( Telangana Women win Gold in Basketball Final ) બન્યા છીએ તેનો આનંદ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.