- તામિલનાડુ આઈપીએસ ઓફિસરે કર્યું જલેબી ખાવાનું ટ્વીટ
- પત્નીની આવી કોમેન્ટ તો લોકોએ ખૂબ ચુટકી બજાવી
- સોશિયલ મીડિયા યુઝર્સને પડી ગઈ મજા
નવી દિલ્હી: જલેબી બાળકોથી લઈને વૃદ્ધ સૌકોઇનેે ખૂબ પસંદ આવે છે. બાળકો જલેબી ન મળે તો માતાપિતાને ફરિયાદ કરે છે. જોકે આઈપીએસ ઓફિસરે (IPS) જલેબી ( Jalebi ) વિશે કરેલું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જે એકદમ રમૂજી છે.
તમને જણાવી દઈએ કે તમિળનાડુના આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) ટ્વિટર પર જલેબી ( Jalebi ) ખાવા નથી મળતી તે બદલ અફસોસ શેર કર્યો છે. આ અંગે તેંણે ટ્વીટ કરતાંની સાથે જ તેમની પત્નીએે જે જવાબ આપ્યો એ ચર્ચાનો વિષય બની ગયો અને ટ્વીટ ખૂબ વાયરલ થયું.
-
बचपन में २५ पैसे की एक बड़ी जलेबी आती थी। सोचते थे कि बड़े होने के बाद कमाएंगे और रोज़ तीन-चार जलेबी खाया करेंगे। अब कमाने लगे तो बीवी जलेबी खाने नहीं देती। pic.twitter.com/W9pxYWqnVY
— Dr. Sandeep Mittal, IPS (@smittal_ips) July 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">बचपन में २५ पैसे की एक बड़ी जलेबी आती थी। सोचते थे कि बड़े होने के बाद कमाएंगे और रोज़ तीन-चार जलेबी खाया करेंगे। अब कमाने लगे तो बीवी जलेबी खाने नहीं देती। pic.twitter.com/W9pxYWqnVY
— Dr. Sandeep Mittal, IPS (@smittal_ips) July 17, 2021बचपन में २५ पैसे की एक बड़ी जलेबी आती थी। सोचते थे कि बड़े होने के बाद कमाएंगे और रोज़ तीन-चार जलेबी खाया करेंगे। अब कमाने लगे तो बीवी जलेबी खाने नहीं देती। pic.twitter.com/W9pxYWqnVY
— Dr. Sandeep Mittal, IPS (@smittal_ips) July 17, 2021
તમિલનાડુના આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) ટ્વીટ કર્યું હતું કે તેમને નાનપણથી જલેબી ( Jalebi ) ખાવાનો ખૂબ શોખ છે. તે સમયે તેઓ વિચારતાં હતાં કે જ્યારે તેઓ મોટા થઈને પૈસા કમાશે ત્યારે તેઓ ખૂબ જલેબી ખાશે, પરંતુ હવે પત્ની જલેબી ખાવા દેતી નથી.
આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) પોતાના ટ્વિટમાં લખ્યું છે કે નાનપણમાં 25 પૈસાની મોટી જલેબી ( Jalebi ) મળતી હતી. ત્યારે વિચારતા હતાં કે મોટા થયાં પછી કમાશે અને તેઓ દરરોજ ત્રણ કે ચાર જલેબીઓ ખાશે. જો તમે હવે કમાણી કરવાનું શરૂ કરો છો તો તમારી પત્ની તમને જલેબી ખાવા દેતી નથી.
-
आज आप घर आओ.... https://t.co/bBkz1CjoZi
— Office of Dr. Richa Mittal🇮🇳 (@drairicha) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">आज आप घर आओ.... https://t.co/bBkz1CjoZi
— Office of Dr. Richa Mittal🇮🇳 (@drairicha) July 18, 2021आज आप घर आओ.... https://t.co/bBkz1CjoZi
— Office of Dr. Richa Mittal🇮🇳 (@drairicha) July 18, 2021
આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જ્યારે તેંની પત્નીએ આ ટ્વિટ જોયું ત્યારે તેનો જવાબ આપ્યા વિના રહેવાયું નહીં અને ટિપ્પણીનો જવાબ આપતા લખ્યું કે "આજે તમે ઘરે આવો ..."
આ ટ્વિટ થતાંની સાથે જ ટિપ્પણીઓનો ધોધ શરૂ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ્સ શરૂ કરી. જેમાં આઈએફએસ અધિકારી મોહન ચંદ્રાએ ટિપ્પણી કરતી વખતે લખ્યું છે કે સવારે ચારથી પાંચ કિલોમીટર જોગિંગ માટે દોડીને આવો, હું દાવો કરું છું કે ભાભીજી જલેબીથી તમારું સ્વાગત કરશે.
તો અન્ય એક યુઝરે લખ્યું છે કે "સર, આજે ઘરે જાવ, લાગે છે કે તમને જલેબી ખાવા મળશે." અન્ય એક યુઝર્સે ટિપ્પણી કરી હતી કે "સર જલેબી ખાવ તો તેનો ફોટો ચોક્કસપણે શેર કરજો."
આ પણ વાંચોઃ નવનિયુક્ત રેલવે પ્રધાનનો એક વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યા છે પ્રશંસા
આ પણ વાંચોઃ છોટી કંગનાને જોઈ તમે પણ ચોંકી જશો...વીડિયો થઈ રહ્યો છે વાયરલ