ETV Bharat / bharat

Haridwar Hate Speech : ધર્મ સંસદમાં વિવાદાસ્પદ ભાષણો વિરુદ્ધ PIL, CJI સુનાવણી માટે સંમત - હરિદ્વારને લઈને સુપ્રીમ કોર્ટ

હરિદ્વાર ધર્મ સંસદમાં(Haridwar Dharm Sansad) દ્વેષપૂર્ણ ભાષણને લઈને સુપ્રીમ કોર્ટમાં(Hate Speech Supreme Court) અરજી દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની બેન્ચ આ મામલે સુનાવણી(Haridwar Hate Speech) કરશે.

Haridwar Hate Speech : ધર્મ સંસદમાં કથિત દ્વેષપૂર્ણ ભાષણો વિરુદ્ધ PIL, CJI સુનાવણી માટે સંમત

author img

By

Published : Jan 10, 2022, 2:14 PM IST

નવી દિલ્હી: ઉત્તરાખંડના હરિદ્વારમાં તાજેતરમાં આયોજિત 'ધર્મ સંસદ'(Haridwar Dharm Sansad) દરમિયાન દ્વેષપૂર્ણ ભાષણો(Haridwar Dharm Sansad Hate Speech SC) આપનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી PILની(Public Interest Litigation) સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સોમવારે સંમત થઈ છે..

નફરતના ભાષણો સામે કોઈ પગલાં નહીં

આ ઉપરાંત ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતોની નોંધ લીધી હતી કે FIR નોંધવામાં આવી હોવા છતાં નફરતના ભાષણો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સત્યમેવ જયતે'ના નારા બદલાઈ ગયાઃ સિબ્બલ

સિબ્બલે કહ્યું, 'મેં આ જાહેર હિતની અરજી હરિદ્વારમાં 17 અને 19 ડિસેમ્બરના રોજ ધર્મ સંસદમાં શું થયું તે અંગે(Haridwar Hate Speech) દાખલ કરી છે. આપણે એવા મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં દેશમાં 'સત્યમેવ જયતે'ના નારા બદલાઈ ગયા છે. CJIએ કહ્યું, 'ઠીક છે, અમે મામલાની સુનાવણી કરીશું.'

આ પણ વાંચોઃ Hate Speeches At Dharma Sansad : FIRમાં વધુ બે સંતોના નામ સામેલ કરાયા

આ પણ વાંચોઃ Priyanka Gandhi on Haridwar Dharma Sansad: હરિદ્વાર ધર્મ સંસદમાં પ્રિયંકા ગાંધીએ દ્વેષપૂર્ણ ભાષણની નિંદા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.