ETV Bharat / bharat

અજબ ગજબ કિસ્સો : યુવકે શા માટે છોકરી છોડી બકરી સાથે કર્યા લગ્ન, કારણ જાણશો તો ચોંકી જશો.... - man married With goat

આંધ્રપ્રદેશના નુઝીવેડુ કૃષ્ણા જિલ્લામાં (Nuziveedu Krishna district) રહેતા એક યુવક લગ્ન કરવા માંગતો હતો. તેના ઘરના વડીલો તેના માટે કન્યા શોધી રહ્યા હતા. આ બાદ થયું એવું કે, તેમણે બકરી સાથે લગ્ન (A Man Married With goat) કરી લીધા....

An young man married a goat
An young man married a goat
author img

By

Published : Apr 3, 2022, 5:14 PM IST

Updated : Apr 3, 2022, 7:42 PM IST

અમરાવતીઃ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના નુઝીવેડુ કૃષ્ણા જિલ્લામાં રહેતો એક યુવક લગ્ન કરવા માંગતો હતો. તેના ઘરના વડીલો તેના માટે કન્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન વડીલોએ એક જ્યોતિષને યુવકની કુંડળી બતાવી હતી. જ્યોતિષીએ (Advice Of Astrologer) તેને જાણાવ્યું કે, છોકરાની કુંડળીમાં બે લગ્ન હોવા જોઈએ. તેણે સલાહ આપી કે, બકરી સાથે લગ્ન કર્યા બાદ તેમનો દોષ દુર થઈ જશે. જ્યોતિષની સલાહ બાદ યુવક બકરી સાથે લગ્ન (A Man Married With goat) કરવા તૈયાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : પંચાયતનો વિચિત્ર નિર્ણય : એક રૂપિયો વળતર આપી ફોન પર કરાવ્યા છૂટાછેડા, પતિએ કર્યા બીજા લગ્ન

પ્રથમ લગ્ન બકરી સાથે : નુજીવેડુના નવગ્રહ મંદિરમાં બકરી સાથે યુવકના લગ્ન કર્યા હતા. ઉગાડીના દિવસે પૂજારીએ યુવકના લગ્ન પરંપરા મુજબ બકરી સાથે કરાવ્યા હતા. જ્યોતિષનું કહેવું છે કે, પ્રથમ લગ્ન બકરી સાથે થયા છે, તેથી ફરીથી લગ્ન કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. જોકે, બકરીના લગ્ન થતા જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચો : 20 વર્ષની કન્યાના સપના ધુળમાં રોળાયાં, કર્યાં 45 વર્ષના આધેડ સાથે લગ્ન અને પછી....

Last Updated : Apr 3, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.