ધર્મશાલા : આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. ટીમના કેપ્ટન દાસુન સનાકાએ 38 બોલમાં 74 રન બનાવ્યા અને ત્રીજી ફિફ્ટી ફટકારી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રેયસ અય્યરે 45 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી-20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને 62 રને અને બીજી T20માં 7 વિકેટે હરાવ્યું હતું. હવે ત્રીજી મેચ 6 વિકેટે જીતી હતી.
-
That's that from the final T20I.#TeamIndia win by 6 wickets to complete a clean sweep 3-0 against Sri Lanka.
— BCCI (@BCCI) February 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/er1AQY6FmL
">That's that from the final T20I.#TeamIndia win by 6 wickets to complete a clean sweep 3-0 against Sri Lanka.
— BCCI (@BCCI) February 27, 2022
Scorecard - https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/er1AQY6FmLThat's that from the final T20I.#TeamIndia win by 6 wickets to complete a clean sweep 3-0 against Sri Lanka.
— BCCI (@BCCI) February 27, 2022
Scorecard - https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/er1AQY6FmL
અપડેટ ચાલું છે...