નવી દિલ્હી: "સોનિયા ગાંધીના માતા, પાઓલા મૈનોનું 27મી ઓગસ્ટ, 2022 ના રોજ શનિવારે ઇટાલીમાં તેમના ઘરે અવસાન (sonia gandhi mother passed away ) થયું. ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો," કોંગ્રેસના પ્રભારી કોમ્યુનિકેશન્સના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું.
આ પણ વાંચો: દરિયા કિનારે કરો દુંદાળા દેવના દર્શન, 3,425 લાડુથી બનાવાયુ અદભૂત શિલ્પ
-
Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022
તમને જણાવી દઈએ કે 24 ઓગસ્ટે કોંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા તેમની બીમાર માતાની મુલાકાત (Sonia Gandhi mother Paolo Maino death) પણ લેશે.
આ પણ વાંચો: IAFએ લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાંથી ઈઝરાયેલી નાગરિકને બચાવ્યો