ETV Bharat / bharat

Social media Viral Videos: મોજથી બહાર આરોગનારા ચેતજો, આ રીતે થૂંકથી પણ બંધાય છે લોટ - arrested in 6 people kakori uttarpadresh

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની સરહદે આવેલા કાકોરીના (Kakori Ali Dhaba Video) રોડ કિનારાના ઢાબામાં એક રસોઈયો રોટલી બનાવતા લોટમાં થૂંકતો જોવા મળ્યો હતો, જ્યારે તેના આ પ્રકારના કૃત્ય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social media Viral Videos) થયો હતો. આ વીડિયો જોતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ઢાબાના માલિક વિરુધ્ઘ પગલા લેવાયા હતા.

Social media Viral Videos: મોજથી બહાર આરોગનારા ચેતજો, આ રીતે થૂંકથી પણ બંધાય છે લોટ

author img

By

Published : Jan 12, 2022, 8:01 PM IST

લખનઉ: હાલમાં જ કાકોરીના અલી ઢાબાનો એક વીડિયો (Kakori Ali Dhaba Video) વાયરલ થયો હતો. 22 સેકન્ડના આ વાયરલ વીડિયાએ લોકોને બહાર હોટલમાં કે રસ્તાના ઢાબામાં આરોગવા જતા પહેલા 100 વાર વિચાર કરવાનું શીખવી દધું છે. આ કળિયુગમાં હરકોઇને બહાર ખાવા-પીવા, મોજ-મસ્તી કરવા જવું છે. ચાહે વ્યવસ્થા હોય કે ના હોય, ત્યારે તંદૂરમાં રોટલી શેકતા શેકતા રસોઈયો કોઈની સાથે વાત કરી રહ્યો છે. તે દરમિયાન તંદૂરમાં રોટલી નાખતા પહેલા તે લોટમાં થૂંકી (spitting video making roti )રહ્યો છે.

પોલીસ કમિશનરે આપી માહિતી

કાકોરીના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આશુતોષ કુમારના (Kakori Assistant Commissioner Ashutosh Kumar) જણાવ્યા અનુસાર, આ કેસમાં ઢાબા માલિક, રોટલી બનાવનાર અને રસોઈયા સહિત 6 લોકોની ધરપકડ (arrested in 6 people kakori uttarpadresh) કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઢાબા માલિક યાકુબ, હેલ્પર દાનિશ, હાફિઝ, મુખ્તાર, ફિરોઝ અને અનવરનો સમાવેશ થાય છે.

પોલીસ અધિકારીઓએ કર્યો ખુલાસો

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે રોગચાળાના કાયદા હેઠળ બેદરકારી દાખવવા અને રોગ ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે, અલી ઢાબાનો આ વીડિયો સુશીલ રાજપૂત નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને આ વીડિયોને દૂરથી શૂટ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપ જાણવા માટે વીડિયોની તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં વિસ્ફોટક ખુલાસો

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રોટલીના લોટ પર થૂંકવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેનો આરોપ મેરઠના નૌશાદ નામના વ્યક્તિ પર લાગ્યો હતો. પોલીસ તપાસમાં નૌશાદે જણાવ્યું હતું કે, તે 10-15 વર્ષથી રોટલી બનાવે છે અને શરૂઆતથી જ રોટલી પર થૂંકતો હતો.

આ પણ વાંચો:

મોદી સરકાર ફૂડ માટે લાવશે નવા નિયમ, શાળાની 50 મીટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડ વેચી શકાશે નહીં

ખોરાક અને પીણા જાતીય સ્વાસ્થ્યમાં કઈ રીતે ફાળો આપે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.