ETV Bharat / bharat

સમાજે કર્યો દલિત પરિવારનો સામુહિક બહિષ્કાર, પીવાનું પાણી બંધ કર્યું - બૈરવા સમાજનું હુક્કા પાણી બંધ

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાના (Social bycott Dalif Family) એક જિલ્લામાંથી દલિત પરિવારનો બહિષ્કાર થયો હોવાનો કેસ સામે આવ્યો છે. જે મામલે કાયદેસરની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ગામના કેટલાક સમાજના લોકોની રીતસર પૂછપરછ શરૂ કરી છે. કારણ કે, આ ગામના લોકોએ દલિત પરિવારનું હકનું પીવાનું પાણી બંધી કરી દીધું હતું.

Etv Bharatઝાલાવાડમાં મંદિરમાં કીર્તન કરતી વખતે, હુક્કા પાણી બંધ કરવાનો મામલો

author img

By

Published : Oct 21, 2022, 7:43 AM IST

ઝાલાવડ: રાજસ્થાનમાં આવેલા ઝાલાવડ જિલ્લાના જવાર (Rajasthan police Jawar police Station) પોલીસ સ્ટેશનની હદમાં આવતા જાટાવા ગામમાં રહેતા કેટલાક પરિવારોને માનસિક રીતે હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. ગામમાં તેમના હકના પાણીને બંધ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર (Bycott Dalit Family Rajasthan) મચી ગઈ છે. ગામના જ એક વગદાર અને બહુમતી સમાજના લોકો તરફથી ગામમાં રહેતા દલિત સમાજના લોકોને કોઈપણ રીતે મદદ ન કરવા, તેમની સાથે વાત કરવાનું બંધ કરવા અને કોઈપણ પ્રકારનો સામાન ન આપવા દબાણ (Community conflict Rajasthan) કરવામાં આવી રહ્યું છે. દલિતોના સામાજિક બહિષ્કારનો આ કોઈ પહેલો કિસ્સો નથી.

હકનું પાણી બંધ કરાયું: દલિત પરિવારોએ આ અંગે જવર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર વિજેન્દર સિંહને લેખિતમાં ફરિયાદ આપીને ફરિયાદ કરી છે.

''જાટવા ગામના 10 થી 15 બૈરવા સમાજના લોકો તરફથી ગામના લોઢા સમાજના લોકો પર માનસિક ત્રાસની ફરિયાદને લઈને, ગામમાં તેમનું હકનું પાણી બંધ કરાયું છે. આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરાઈ છે''.--- વિજેન્દ્ર સિંહ (જવર પોલીસ સ્ટેશન, રાજસ્થાન)

દલિત પરિવારનો બહિષ્કાર: ગામમાં બનેલા એક મંદિરમાં બૈરવા સમાજના લોકો તરફથી એમના આરાધ્યા દેવ બાબા રામદેવનું કીર્તન કરવામાં આવ્યું હતું. લોઢા સમુદાયના લોકો એમનાથી નારાજ થઈ ગયા હતી. તેમને મંદિરમાંથી કિર્તન રોકવા માટે કહેવામાં આવ્યું. દલિત પરિવારોએ કિર્તન પૂર્ણ કરતાની સાથે જ ગામના લોઢા સમાજ અને બૈરવા સમાજ વચ્ચે બોલાચાલી થઈ છે. તેમણે કહ્યું કે આ અંગે ગામમાં ખુલાસો કરવામાં આવશે. જેમાં દલિત પરિવારનો બહિષ્કાર કરાશે.

દલિત પરિવાર અસુરક્ષિત: પીડિત પરિવારોનો આરોપ છે કે સમગ્ર સમુદાયે સર્વસંમતિથી મતદાન કર્યું છે. દલિત પરિવારોને ચેતવણી આપી છે કે જો તેઓ કોઈપણ પ્રકારની મદદ કરશે તો તે વ્યક્તિને સમાજમાંથી બહાર ફેંકી દેવાશે. દલિત પરિવારો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. પીડિત પરિવારોએ કહ્યું કે ગામમાં ફરી ભાઈઓએ બધા લોકો વચ્ચે ભાઈચારો બનાવવો જોઈએ. બધું પહેલા જેવું જ હોવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.