ETV Bharat / bharat

કૂતરાથી બચવા ભાગ્યો રિતિક રોશન અને 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડતા થયુ મૃત્યુ - Cm bhagvat mann on kids fallen borewell

રિતિક રોશન નામનો 6 વર્ષનો છોકરો રવિવારે પંજાબના ગઢડીવાલા પાસેના બહેરામપુર ગામમાં 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો (Boy falls into borewell in punjab) હતો. જેને બહાર કાઢવામાં આવ્યો હતો, હાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયુ છે.

કૂતરાથી બચવા ભાગ્યો રિતિક રોશન અને 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો, બચાવ કાર્ય યથાવત

author img

By

Published : May 22, 2022, 5:18 PM IST

Updated : May 22, 2022, 7:09 PM IST

હોશિયારપુર (પંજાબ): રિતિક રોશન નામનો 6 વર્ષનો છોકરો રવિવારે પંજાબના ગઢડીવાલા પાસેના બહેરામપુર ગામમાં 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો (Boy falls into borewell in punjab) હતો અને છોકરાને જેને બહાર કાઢવામાં આવ્યો હતો, હાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. રિતિકના સ્વાસ્થ્ય અપડેટ અંગે હજુ સત્તાવાર જાણકારી બાકી છે. NDRF અને સેનાના સંયુક્ત ઓપરેશનથી રિતિકને 7-8 કલાક બાદ બહાર કાઢવામા આવ્યો હતો. જે કે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયુ છે.

આ પણ વાંચો: કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો

છોકરો મેદાનમાં રમી રહ્યો હતો અને બોરવેલની શાફ્ટ પર ચઢ્યો ત્યારે કેટલાક રખડતા કૂતરાઓ તેનો પીછો કરવા લાગ્યા. બોરવેલની શાફ્ટ શણની થેલીથી ઢંકાયેલી હતી અને તે છોકરાના વજનને સહન કરી શકી ન હતી, તેને કારણે તે 300 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો (kid falls into a borewell in Punjab ) હતો. અધિકારીઓએ જણાવ્યું કે, બોરવેલ 300 ફૂટ ઊંડી છે અને છોકરો બોરવેલની અંદર 100 ફૂટમાં અટવાઈ ગયો (Kid falls into borewell in Garhdiwala ) છે. રિતિક પરપ્રાંતિય મજૂરોનો પુત્ર છે.

આ પણ વાંચો: ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરો: રાજ ઠાકરેનું ઉદ્ધવ ઠાકરેને આહવાહન

માહિતી મળતા જ ડેપ્યુટી કમિશનર સંદીપ હંસ સહિત જિલ્લા વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમને પણ બોલાવવામાં આવી છે. મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. છોકરાની સ્થિતિ પર નજર રાખવા માટે બોરવેલની અંદર એક કેમેરો મૂકવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાઈપો દ્વારા ઉચ્ચ પ્રવાહ ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો.

  • Praying for the speedy and safe evacuation of 6 year old Rithik who fell in an bore well at hoshiarpur. I am sure the administration is doing their best.
    Waheguru Mehar Kare 🙏 pic.twitter.com/13ATBJ0gIj

    — Amarinder Singh Raja (@RajaBrar_INC) May 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભગવંત માને કહ્યું : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું (Cm bhagvat mann on kids fallen borewell) હતું કે, તેઓ જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે. પંજાબ કોંગ્રેસના વડા અમરિન્દર સિંહ રાજા વારિંગે કહ્યું હતું કે, તેઓ છોકરાને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરે છે.

Last Updated : May 22, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.