ETV Bharat / bharat

કાર અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોએ ગૂમાવ્યો જીવ - car accident

યાદગીરી જિલ્લાના ગુરમિથકલ તાલુકામાં અરકેરા (કે) નજીક મોડી રાત્રે થયેલા (Six family members died in a car accident) કાર અને ટ્રક વચ્ચે ગમખાવક અકસ્માત થતા એક જ પરિવારના 6 સભ્યોના મોત (accident in Yadagiri) થયા હતા.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Aug 5, 2022, 2:28 PM IST

યાદગીરી(કર્નાટક): યાદગીરી જિલ્લાના ગુરમિથકલ તાલુકામાં અરકેરા (કે) નજીક મોડી રાત્રે (Six family members died in a car accident) કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો જેના કારણે એક જ પરિવારના 6 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.લારી ચાલક (car accident In Karnataka) સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યાદગીરીના એસપી, PI દૌવલત કુરીએ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગુજરાત જેવો જ લઠ્ઠાકાંડ સર્જાયો આ રાજ્યામાં, 7 લોકોનો લેવાયો ભોગ

ઘાયલ છોકરો હોસ્પિટલમાં દાખલ: આ અકસ્માતમાં (accident in Yadagiri) ગંભીર રીતે ઘાયલ થયેલા છોકરા મોહમ્મદ પાઝીલ હુસૈનને કલબુર્ગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે તમામ મૃતકો રાયચુર જિલ્લાના લિંગસુગુર તાલુકાના હટ્ટી ગામના રહેવાસી છે.

આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે ચાલતી ખાનગી મદરેસા પર ફેરવાયું બુલડોઝર

PIએ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી: આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પરિવારના સભ્ય તેલંગાણાના કોડંગલ નજીક દરગાહની મુલાકાત લઈને ગામમાં પરત ફરી રહ્યા હતા. લારી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યાદગીરીના એસપી ડો.સી.બી. વેદમૂર્તિ, PI દૌવલત કુરીએ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. ગુરમતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.