ETV Bharat / bharat

Shraddha Murder Case: 2020માં આફતાબે ટુકડા કરી નાખવાની આપી હતી ધમકી ,શ્રદ્ધાએ ફરિયાદ હતી નોંધાવી

પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની (live in partner Shraddha Walkar) હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે. વર્ષ 2020માં શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Shraddha filed complaint in 2020) નોંધાવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આફતાબ તેને મારતો રહે છે અને તેના ટુકડા કરવાની ધમકી આપે (threatened to cut her into pieces) છે. ફરિયાદ અનુસાર શ્રદ્ધાએ આફતાબ પર તેને બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

author img

By

Published : Nov 23, 2022, 11:52 AM IST

Shraddha Murder Case:
shraddha-murder-case-aftab-threatened-to-cut-her-into-pieces-in-2020-shraddha-filed-a-complaint

ન્યુઝ ડેસ્ક: દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની (live in partner Shraddha Walkar) હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawala, the accused who killed his live-in partner Shraddha Walkar) વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે. શ્રદ્ધા વાલકરની હત્યા કરતા પહેલા પણ આફતાબે તેની ના-પાક યોજના તેની સામે વ્યક્ત કરી હતી. 2020માં જ શ્રદ્ધાએ તેના પાર્ટનર આફતાબ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી (Shraddha filed complaint in 2020) હતી. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શ્રદ્ધાએ આરોપ લગાવ્યો હતો કે આફતાબે તેના ટુકડા કરવાની (threatened to cut her into pieces) ધમકી આપી હતી અને ખૂબ માર માર્યો હતો.

શ્રધ્ધાએ કયા-કયા આક્ષેપો કર્યા હતા: મળેલી માહિતી અનુસાર વર્ષ 2020 માં શ્રદ્ધાએ નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આફતાબે તેની હત્યા કરીને તેના મૃત્યુ પહેલા તેના ટુકડા કરી નાંખવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબ પર મારપીટ, જાનથી મારી નાખવાની કોશિશ જેવા અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ફરિયાદમાં શ્રદ્ધાએ એમ પણ કહ્યું હતું કે આફતાબે તેને જાનથી મારી નાખવાની અને તેના અનેક ટુકડા કરી ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.

28 નવેમ્બર 2020ના રોજ થઇ હતી ફરિયાદ: ફરિયાદ અનુસાર શ્રદ્ધાએ આફતાબ પર તેને બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શ્રદ્ધાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આફતાબ તેને 6 મહિના સુધી સતત મારતો હતો અને જાનથી મારી નાખવાની અને ફેંકી દેવાની ધમકી આપતો હતો. 28 નવેમ્બર 2020 ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શ્રદ્ધાએ પોલીસને આ ફરિયાદનો પત્ર અંગ્રેજીમાં લખ્યો હતો, જેમાં તેણે પોતાના મોબાઈલ નંબર પરથી પોતાની આખી વેદના જણાવી હતી.

18 મેના રોજ શ્રદ્ધાની કરાઈ હત્યા: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધાની હત્યાનો આરોપ માત્ર આફતાબ પૂનાવાલા પર છે. એવો આરોપ છે કે આફતાબ પૂનાવાલાએ 18 મેના રોજ દિલ્હીમાં એક ભાડાના મકાનમાં શ્રદ્ધા વાલકરનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી તેના શરીરના 35 ટુકડા કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જો કે તેણે પહેલા મૃતદેહોના ટુકડાને લાંબા સમય સુધી ફ્રિજમાં બંધ રાખ્યા અને સમયાંતરે તેને મહેરૌલીના જંગલ વિસ્તારમાં છુપાવ્યા. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રદ્ધાના પિતાએ તેના ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો અને ત્યારપછી પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી.

આફતાબના વકીલનો દાવો: દિલ્હી પોલીસનું કહેવું છે કે આફતાબે પોતાનો ગુનો કબૂલી લીધો છે, જ્યારે આફતાબ અમીન પૂનાવાલાના વકીલે મંગળવારે દાવો કર્યો હતો કે કોર્ટ સમક્ષ 'લિવ-ઈન પાર્ટનર' શ્રદ્ધા વાલકરની હત્યાની કબૂલાત કરવાની બાકી છે. પૂનાવાલાના વકીલ અવિનાશ કુમારે કહ્યું, 'મેં આજે પૂનાવાલા સાથે પાંચ-સાત મિનિટ વાત કરી. સવારે જ્યારે મે તેની સાથે વાત કરી ત્યારે તે હળવાશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા. તેણે આક્રમકતાના કોઈ ચિહ્નો દર્શાવ્યા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.