ETV Bharat / bharat

રાજસ્થાનમાં મલખંબ ફેડરેશનમાં 7 યુવતીઓ અને એક યુવકે યૌન શોષણની ફરિયાદ કરી, પ્રમુખે આપ્યું રાજીનામું - જાતીય શોષણની ફરિયાદ

ભરતપુરમાં મલખંબ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Mallakhamb Federation of India) પ્રમુખ રમેશ ઈન્ડોલિયા (Serious Allegations on Ramesh Indoliya) સામે 7 યુવતીઓ અને 1 યુવકે શારીરિક સતામણી (Sexual Harassment Allegations by 8 Athletes) અંગે ફરિયાદ કરી છે. જે બાદ ઈન્ડોલિયાએ પોતાના પદ પરથી રાજીનામું (Mallakhamb Federation President Resigns) આપી દીધું છે. સાથે જ સ્પોર્ટ્સ ઓથોરિટીએ પણ આર્થિક અનુદાન અટકાવી દીધું છે.

રાજસ્થાનમાં મલખંબ ફેડરેશનમાં 7 યુવતીઓ અને એક યુવકે યૌન શોષણની ફરિયાદ કરી, પ્રમુખે આપ્યું રાજીનામું

author img

By

Published : Sep 23, 2022, 10:21 AM IST

રાજસ્થાન : માલખંબ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Mallakhamb Federation of India) પ્રમુખ રમેશ ઈન્ડોલિયા (Sexual Harassment Allegations by 8 Athletes) સામે 7 સગીર ખેલાડીઓ અને એક યુવકે જાતીય શોષણની ફરિયાદ કરી છે. ખેલાડીઓની ફરિયાદ બાદ રમેશ ઈન્ડોલિયાએ પ્રમુખ પદેથી રાજીનામું (Mallakhamb Federation President Resigns) આપી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ સાત વિદ્યાર્થી ખેલાડીઓ રાજસ્થાનના અલગ-અલગ શહેરોના રહેવાસી છે, જેમની સાથે મે-જૂન મહિનામાં ઘટનાની ફરિયાદ થઈ હતી.

રમેશ ઈન્ડોલિયાએ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું : મળતી માહિતી મુજબ 7 સગીર વિદ્યાર્થી ખેલાડીઓ અને એક યુવા ખેલાડીએ ફેડરેશનમાં ફેડરેશનના પ્રમુખ રમેશ ઈન્ડોલિયા વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ (Sexual Harassment Allegations by 8 Athletes) કરી હતી. જે બાદ ફેડરેશનની ખાસ જનરલ બોડી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના નિર્ણય બાદ રમેશ ઈન્ડોલિયાએ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું.

ફેડરેશનની તમામ નાણાકીય અનુદાન રોકી દીધી : સાથે જ આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમગ્ર વિકાસ (Sexual Harassment Allegations by 8 Athletes) સંદર્ભે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કડક વલણ અપનાવ્યું છે અને ફેડરેશનની તમામ નાણાકીય અનુદાન રોકી દીધી છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ ન થાય ત્યાં સુધી માલખંબ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા પણ પાછી ખેંચી લેવામાં આવી છે.

રમેશ ઈન્ડોલિયાએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા : રમેશ ઈન્ડોલિયાએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બધુ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યું છે. જો કે આ સમગ્ર મામલે એક કમિટી તપાસમાં લાગેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફરિયાદ કરનાર તમામ યુવતીઓ રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાની છે. જો કે, હજુ સુધી આ સમગ્ર મામલામાં પોલીસમાં FIR નોંધવાની કોઈ માહિતી મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.