ETV Bharat / bharat

કેદારનાથ મંદિરથી પરત ફરતી વખતે ખોવાઈ ગયેલા 4 ભક્તોને SDRFએ બચાવ્યા - એસડીઆરએફ કેદારનાથ

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)એ મંગળવારે રાત્રે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરથી પરત ફરતી વખતે માર્ગ ગુમાવનારા ચાર ભક્તોને બચાવ્યા.

કેદારનાથ મંદિરથી પરત ફરતી વખતે રસ્તો ખોવાઈ ગયેલા 4 ભક્તોને SDRFએ બચાવ્યા

author img

By

Published : Nov 3, 2021, 1:26 PM IST

  • ઉત્તરાખંડના કેદારનાથમાં ચાર ભકેતો કેડો ભુલી ગયા
  • SDRFએ રાહ ગુમાવનારા ચાર ભક્તોને બચાવ્યા
  • શ્રદ્ધાળુઓને લિંચોલી પોલીસ સ્ટેશન મોકલ્યા

રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) એ મંગળવારે રાત્રે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરથી પરત ફરતી વખતે પંથ ભુલનાર ચાર ભક્તકારોને બચાવ્યા. એસડીઆરએફના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, કેડો ગુમાવનારા શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના લિંચોલીમાં ફસાયેલા હતા.

કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી પંથ ભુલ્યા

અધિકારીઓએ જણાવ્યું કે, "અમને ઉત્તરાખંડ પોલીસ તરફથી ઘટનાની માહિતી મળતાં જ અમે ફસાયેલા લોકોને શોધવા દોડી ગયા હતા." "સ્થળ પર પહોંચ્યા પછી, અમને ખબર પડી કે ચાર લોકો કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી ગૌરી કુંડ તરફ આવી રહ્યા હતા. ભૂલથી, તેઓએ બીજો રોડ લીધો અને રસ્તો ગુમાવ્યો હતો".

SDRFની ટીમે તેમને બચાવ્યા બાદ શ્રદ્ધાળુઓને લિંચોલી પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

આ પણ વાંચોઃ NEET 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 100માં અમદાવાદના બે વિદ્યાર્થીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.