ETV Bharat / bharat

નવાબ મલિકના આરોપને સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા - નકલી ચલણનો કારોબાર

નવાબ મલિક(Nawab Malik)ના આરોપ પર વાનખેડેનો જવાબ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (NCB Zonal Director Sameer Wankhede )કહ્યું છે કે નવાબ મલિક(Nawab Malik)ના આરોપો પાયાવિહોણા છે.

નવાબ મલિકના આરોપને સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા

author img

By

Published : Nov 10, 2021, 1:42 PM IST

  • નવાબ મલિકના આરોપો સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા
  • કલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું
  • દરોડામાં 14.56 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી

મુંબઈ: NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (NCB Zonal Director Sameer Wankhede )કહ્યું છે કે નવાબ મલિક(Nawab Malik)ના આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે 2017માં જપ્ત કરાયેલી નકલી નોટોની ફેસ વેલ્યુ 14 કરોડ નહીં પણ 10 લાખની આસપાસ હતી. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ડીઆરઆઈએ આ મામલાની તપાસ માટે એનઆઈએનો સંપર્ક કર્યો હતો, પરંતુ એનઆઈએએ મામલો પોતાના હાથમાં લીધો ન હતો.

દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો

અગાઉ, મહારાષ્ટ્રના પ્રધાન (Minister of Maharashtra)અને NCP નેતા નવાબ મલિકે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 8 ઓક્ટોબર, 2017 ના રોજ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) ખાતે દરોડા પાડ્યા હતા જેમાં 14.56 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. પરંતુ જપ્તીમાં 8.80 લાખ દર્શાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો. નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.

નકલી ચલણનો કારોબાર બાંગ્લાદેશમાં ISI-પાકિસ્તાન-દાઉદ દ્વારા ફેલાયેલો

મલિકે કહ્યું કે નકલી ચલણનો કારોબાર બાંગ્લાદેશમાં ISI-પાકિસ્તાન-દાઉદ દ્વારા ફેલાયેલો છે. તેણે કહ્યું હતું કે ફડણવીસના NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સાથે સારા સંબંધો છે.

આ પણ વાંચોઃ હાઈડ્રોજન બોમ્બ: નવાબ મલિકે કહ્યું- ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટોની રમત

આ પણ વાંચોઃ સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા, બેઠકમાં 8 દેશો લીધો ભાગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.