ETV Bharat / bharat

મોહન ભાગવત બે દિવસીય હરિદ્વારના પ્રવાસે, અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું - योग गुरु स्वामी रामदेव

સંઘના વડા મોહન ભાગવત આજે રવિવારે તેમની બે દિવસીય મુલાકાતે હરિદ્વારના ભીમગોડા ખડખડી ખાતે સ્વામી જ્ઞાનાનંદ મહારાજના કૃષ્ણ કૃપા ધામ આશ્રમમાં પહોંચ્યા હતા.

મોહન ભાગવત બે દિવસીય પ્રવાસ પર હરિદ્વાર
મોહન ભાગવત બે દિવસીય પ્રવાસ પર હરિદ્વાર
author img

By

Published : Apr 4, 2021, 1:00 PM IST

Updated : Apr 4, 2021, 2:18 PM IST

  • સંઘના વડા મોહન ભાગવત આજે હરિદ્વાર પહોંચ્યા
  • મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજ અને યોગ ગુરુ સ્વામી રામદેવે તેમનું સ્વાગત કર્યું
  • શૌર્ય મેમોરિયલ અને અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તરાખંડ (હરિદ્વાર) : સંઘના વડા મોહન ભાગવત આજે રવિવારે તેમના બે દિવસીય પ્રવાસ પર હરિદ્વારના ભીમગોડા ખડખડી સ્થિત સ્વામી જ્ઞાનાનંદ મહારાજના કૃષ્ણ કૃપા ધામ આશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજ અને યોગ ગુરુ સ્વામી રામદેવે સ્વાગત કર્યું હતું. આજે રવિવારે સંઘના વડાએ મોહન ભાગવત ભૂપતવાલામાં એક ઘાટનું ઉદ્ઘાટન કરશે. આની સાથે તેમના 2 દિવસનો હરિદ્વારનો કાર્યક્રમ શરૂ થશે.

આ પણ વાંચો : RSSના વડા મોહન ભાગવત આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે

સંઘના વડા મોહન ભાગવત ધરમનગર હરિદ્વાર પહોંચ્યા

સંઘના વડા મોહન ભાગવત ધરમનગર હરિદ્વાર પહોંચ્યા હતા. શૌર્ય મેમોરિયલ અને અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ સમયે, સંઘના વડાએ ભારત માતાની આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ભાગ લેવા મોહન ભાગવત પહોંચ્યા અમદાવાદ

Last Updated : Apr 4, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.