એજબેસ્ટન: ભારતના વાઇસ-કેપ્ટન રીષભ પંતે (Vice-Captain Rishabh Pant ) ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમા નાના લક્ષ્યો સેટ કરવા માટે પોતાની અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની વિશાળ 222 રનની ભાગીદારીને શ્રેય આપ્યો છે. પ્રથમ દાવમાં એક સમયે ભારતીય ટીમ 5 વિકેટના નુકસાને 95 રન પર હતી. જે બાદ પંત અને જાડેજાએ ઇનિંગ સંભાળી હતી.
-
Two terrific tons 🔝
— BCCI (@BCCI) July 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
One game-changing partnership 🤜🤛
A special chat with centurions @RishabhPant17 & @imjadeja that turned the 5th #ENGvIND Test in #TeamIndia's favour 👏👏 - by @RajalArora
Full video 📽️🔽https://t.co/rcGqGC6srE pic.twitter.com/s2L7VRPRzA
">Two terrific tons 🔝
— BCCI (@BCCI) July 3, 2022
One game-changing partnership 🤜🤛
A special chat with centurions @RishabhPant17 & @imjadeja that turned the 5th #ENGvIND Test in #TeamIndia's favour 👏👏 - by @RajalArora
Full video 📽️🔽https://t.co/rcGqGC6srE pic.twitter.com/s2L7VRPRzATwo terrific tons 🔝
— BCCI (@BCCI) July 3, 2022
One game-changing partnership 🤜🤛
A special chat with centurions @RishabhPant17 & @imjadeja that turned the 5th #ENGvIND Test in #TeamIndia's favour 👏👏 - by @RajalArora
Full video 📽️🔽https://t.co/rcGqGC6srE pic.twitter.com/s2L7VRPRzA
અમે સાચે જ ઈનિંગ્સ સારી રીતે રમી: શાનદાર ઇનિંગ્સ ( India vs England 5th Test ) રમીને બંને બેટ્સમેનોએ એક પછી એક સદી ફટકારી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. અમે ઈનિંગ્સ સારી રીતે રમી, પંતે BCCI દ્વારા શેર કરેલા વીડિયોમાં (Rishabh Pant on India vs England 5th Test ) ખુલાસો કર્યો. બંનેનું ધ્યાન માત્ર બોલ પર જ હતું, જે ટીમનો સ્કોર વધારવામાં મદદ કરી શકે. અમે 98 રન પછી ઇનિંગની શરૂઆત કરી.
આ પણ વાંચો: વીજળી પર કેજરી 'વાર' : "દિલ્હીમાં વીજળી જાય તો ન્યુઝ બને છે અને અહિંયા વીજળી આવે તો"
જ્યારે અમે 150ને વટાવી ગયા ત્યારે અમે 175ની વાત કરી રહ્યા હતા, જ્યારે અમે 175ને પાર કર્યા ત્યારે અમે 200ને સ્પર્શવાની વાત કરી હતી. અમે બંને ક્રીઝ પર સારા તાલમેલ ધરાવતા હતા. તેણે વધુમાં કહ્યું કે, અમે બંનેએ મુશ્કેલ સમયમાં નાના લક્ષ્યને પાર કર્યું અને અમારી સદી પણ પુરી કરી.
આ પણ વાંચો: બાળકનો કોળિયો કરનાર મગર પકડાયો, એક્સ-રે કરાતા રિજલ્ટ આવ્યું આશ્ચર્યજનક
જાડેજાએ કહ્યું કે, ટેસ્ટ મેચમાં બેટ્સમેન 2થી 3 ચોગ્ગા ફટકારીને બેચેન થઈ જાય છે, પરંતુ અહીં એવું નહોતું, અમે રન વધારવા માટે બોલરો પર પણ દબાણ કર્યું. બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી, જ્યાં તેમણે પહેલી 5 વિકેટ વહેલી ઝડપી લીધી હતી. બાકીની ટીમે એક મહાન પ્રયાસ કર્યો. બુમરાહ અને શમીએ પણ ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો, જ્યાં બુમરાહે એક જ ઓવરમાં 29 રન બનાવ્યા.