ETV Bharat / bharat

ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ - ઉશ્કેરણીજનક ભાષણો

યુપીના સીતાપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવા કપડામાં સજ્જ એક યુવક નફરતભર્યું ભાષણ આપતો જોવા મળી (Alleged rape and abduction threats) રહ્યો છે, તેણે કથિત રીતે મુસ્લિમ મહિલાઓનું અપહરણ અને બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આ ઘટના 2 એપ્રિલે એક મસ્જિદની બહાર બની હતી.

ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ

author img

By

Published : Apr 8, 2022, 4:04 PM IST

લખનઉઃ યુપીના સીતાપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવા કપડામાં સજ્જ (Alleged rape and abduction threats) એક યુવક નફરતભર્યું ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. યુવક મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરીને મુસ્લિમ ધાર્મિક સ્થળ (National Commission for Women) વિશે ઉશ્કેરણીજનક ભાષણો આપીને મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરવાની ધમકી આપતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે. વાયરલ વીડિયો સીતાપુરના ખૈરાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસે વીડિયોની તપાસ કર્યા પછી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધ્યો છે.

ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ

આ પણ વાંચો: આસારામ બાપુના આશ્રમ પરિસરમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યો કિશોરીનો મૃતદેહ

મુસ્લિમ ધર્મ સ્થળ વિશે ઉશ્કેરણીજનક: વાયરલ વીડિયોમાં, ખૈરાબાદના સીતાપુર જિલ્લાની એક મસ્જિદની બહાર એક સભાને સંબોધિત કરતા, ભગવા પહેરેલો યુવક એક મુસ્લિમ ધર્મ સ્થળ વિશે ઉશ્કેરણીજનક ભાષણ કરતો જોવા મળે છે. આ સાથે તે મુસ્લિમ મહિલાઓના અપહરણ અને બળાત્કારની ધમકી આપતો જોવા મળે છે. વીડિયોમાં કારમાં બેઠેલા કથિત મહંત કહી રહ્યા છે કે, જો કોઈ મુસ્લિમ વિસ્તારમાં છોકરીને હેરાન કરશે તો તે મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરશે અને જાહેરમાં તેમના પર બળાત્કાર કરશે. ત્યારે ભીડ જય શ્રી રામના નારા લગાવીને તેમને ખુશ કરી રહી છે.

  • TRIGGER WARNING!
    A Mahant in front of a Masjid in the presence of Police personals warns that He would K!dnap Muslim Women and ₹@pe them in Open.

    According to the locals near Sheshe wali Masjid, Khairabad, Sitapur. This happened on 2nd Apr 2022, 2 PM. @sitapurpolice @Uppolice pic.twitter.com/wkBNLnqUW0

    — Mohammed Zubair (@zoo_bear) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: દમણની યુવતીને અશ્લીલ મેસેજ અને વિડીયો કોલ કરી પરેશાન કરનારા આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો: સ્થાનિકોના જણાવ્યા મુજબ, 2 મીનીટ 9 સેકન્ડનો આ નફરતભર્યો ભાષણ 2 એપ્રિલે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે સીતાપુરના ખૈરાબાદ શહેરના મહર્ષિ શ્રી લક્ષ્મણ દાસ ઉદાસી આશ્રમના મહંત બજરંગ મુનિ દાસ નવરાત્રીના અવસર પર શોભાયાત્રા કાઢી રહ્યા હતા. આરોપ છે કે, જ્યારે સરઘસ એક મસ્જિદ પાસે પહોંચ્યું ત્યારે તેણે લાઉડસ્પીકર પર નફરતભર્યા ભાષણ આપવાનું શરૂ કર્યું. ડીઆઈજી/એસએસપી સીતાપુર આરપી સિંહે કહ્યું કે, વીડિયો સામે આવ્યા બાદ ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.