ETV Bharat / bharat

Rakesh Tikait on UP Election: SP-RLDને નથી આપ્યું સમર્થન, લોકોને સમજવામાં ભૂલ થઈ: રાકેશ ટિકૈત - Naresh Tikait supports SP RLD alliance

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election 2022) કોઈ પણ પક્ષને (Rakesh Tikait on UP Election) સમર્થન ન આપવાની વાત (No support extended to SP RLD alliance) કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકોને સમજવામાં ભૂલ થઈ છે. જોકે, અગાઉ તેમના ભાઈ અને BKUના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતનો SP અને RLDના ગઠબંધનને ટેકો આપવાનો વીડિયો સામે આવ્યો હતો.

Rakesh Tikait on UP Election: SP-RLDને નથી આપ્યું સમર્થન, લોકોને સમજવામાં ભૂલ થઈ: રાકેશ ટિકૈત

author img

By

Published : Jan 17, 2022, 11:34 AM IST

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Election 2022 ) ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે SP-RLDના ગઠબંધનને સમર્થન આપ્યું હોવાનું (Rakesh Tikait on UP Election) બહાર આવી રહ્યું છે, પરંતુ તેમના ભાઈ અને સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, અમે કોઈને ટેકો આપ્યો નથી. લોકોને સમજવામાં ભૂલ થઈ છે. મુઝફ્ફરનગર જિલ્લાની બુઢાના વિધાનસભા બેઠક પરથી ટિકિટની જાહેરાત બાદ લોકદળના ગઠબંધનના ઉમેદવાર રાજપાલ બાલિયાન ખેડૂતોની રાજધાની સિસૌલી પહોંચ્યા હતા. જોકે, તે દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે ખૂલ્લેઆમ (Naresh Tikait supports SP RLD alliance) સપા અને આરએલડીના ગઠબંધનને સમર્થન આપ્યું હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

સોશિયલ મીડિયા એકાઉન્ટથી સ્પષ્ટતા કરીશુંઃ રાકેશ ટિકૈત

આ મામલે રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે, શું તમે SP-RLDને સમર્થન આપો છો? તેમણે જવાબમાં કહ્યું હતું કે, અમે હજી સુધી કોઈ સમર્થન આપ્યું (Rakesh Tikait on UP Election) નથી અને અમે ટૂંક સમયમાં અમારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ તેની પુષ્ટિ કરીશું. અલગ-અલગ પક્ષોના આગેવાનો ગામમાં પહોંચી રહ્યા છે. તેથી દરેકને કહેવામાં આવી રહ્યું છે કે, તમે ચૂંટણી લડો. તમારા ઘરે કોઈ આવે તો કહેવાય કે, અમે તમારી સાથે છીએ. અમે કોઈને કહી રહ્યા નથી કે, તમારે કોને મત આપવો જોઈએ.

આ પણ વાંચો- UP Election 2022: કૉંગ્રેસમાં ગાબડું, રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહ ભાજપમાં જોડાયા

અમારું કોઈને સમર્થન નથીઃ રાકેશ ટિકૈત

શું અત્યાર સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો? તે પ્રશ્ન અંગે ટિકૈતે કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે, અમે કોઈને સમર્થન નહીં આપીએ. બધા જાણે છે તેમને શું કરવું. શું સમર્થનના (Rakesh Tikait on UP Election) જે સમાચાર ચાલી રહ્યા છે. તે ખોટા છે? આ અંગે ટિકૈતે કહ્યું હતું કે, લોકોને સમજવામાં ભૂલ થઈ છે. અમારું કોઈને સમર્થન (Rakesh Tikait on UP Election) નથી. તમામ પાર્ટીઓ ચૂંટણી લડશે. જોકે, વીડિયોમાં મુઝફ્ફરનગરના ખેડૂત ભવનમાં એક બેઠક દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે સ્ટેજથી સંબોધન કરતા જોવા (Naresh Tikait supports SP RLD alliance ) મળી રહ્યા છે. તમે બધા સારી રીતે ચૂંટણી લડો. તમારી પ્રતિષ્ઠાની વાત છે.

રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોની યાદી કરી જાહેર

ઉત્તરપ્રદેશ ચૂંટણીને જોતા સપા-RLD ગઠબંધન, કોંગ્રેસ અને બસપાએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સપા-RLD ગઠબંધને મુઝફ્ફરનગર જિલ્લામાં બુઢાનાથી રાજપાલ બાલિયાન, મીરાપુરથી ચંદન ચૌહાણ અને શામલીના થાના ભવનથી અશરફ અલીને મેદાનમાં ઉતાર્યા છે. તો 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાએ 1 ફેબ્રુઆરીથી મિશન યુપી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય લોક દળ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધને શનિવારે વિધાનસભા ચૂંટણી માટે પોતાના 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

આ પણ વાંચો- UP Election 2022 : ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, 170થી વધુ ઉમેદવારોના નામ નક્કી!

અત્યાર સુધી RLDના 26 ઉમેદવારની યાદી કરાઈ જાહેર

આ યાદીમાં તમામ ઉમેદવારો RLDના છે. આ પહેલા ગુરુવારે 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં સપાના 10, જ્યારે RLDના 19 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. અત્યાર સુધી 26 બેઠકો પર RLDના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.